લંબાઈનો મોટો એકમ ક્યો છે ?
મિમી.
સેમી.
મીટર
કિમી.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
લંબાઈનો SI એકમ શું છે ?
મીટર
સેન્ટિમીટર.
કિલોગ્રામ.
મિલીમીટર.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ સંસ્કૃતિના લોકોએ પોતાના પગ દ્વારા લંબાઈનું માપન કરતા હતા ?
હડપ્પા.
ઈજિપ્ત
ચીન.
રોમ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ગતિશીલ વસ્તુ છે ?
ટેબલ.
ઘર.
એક ઊડતી ચકલી.
વૃક્ષ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
1 મીટર = ............. સેમી
100.
10
1000.
1.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
1 km = ............. m
100.
1.
10.
1000
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માપન માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે ?
LS એકમ.
SI એકમ
IS એકમ.
SL એકમ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે ?
સુરેખ ગતિ.
વર્તુળાકાર ગતિ.
આવર્ત ગતિ
આપેલ તમામ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કેટલામી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ પરિવહન માટે પશુ-શક્તિનો ઉપયોગ કરતા હતા ?
19 મી સદી.
20 મી સદી.
18 મી સદી.
21 મી સદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના એકમોનો ઉપયોગ કર્યો હતો ?
હડપ્પા
રોમ.
ઈજિપ્ત.
ચીન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ એ કેવી ગતી છે ?
આવર્ત ગતિ.
સુરેખ ગતિ.
વર્તુળાકાર ગતિ.
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતિ ગતિને કેવી ગતિ કહે છે ?
આપેલ તમામ.
સુરેખ ગતિ
આવર્ત ગતિ.
વર્તુળાકાર ગતિ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાઈકલના પૈડાંની ગતિ કેવી ગતિ છે ?
આવર્ત ગતિ
આપેલ તમામ.
સુરેખ ગતિ.
વર્તુળાકાર ગતિ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
5 કિલોમીટર .............. મીટર હોય છે.
5000.
500.
1000
100.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
1 સેમી = ............. મિમી
1.
1000
100.
10.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લંબાઈ માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
વજનીયા.
માપિયા.
તોલા.
માપપટ્ટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિંચકા પર બાળકની ગતિ કેવી ગતિ છે ?
વર્તુળાકાર ગતિ.
આપેલ તમામ.
આવર્ત ગતિ
સુરેખ ગતિ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ સ્થિર વસ્તુ છે ?
ઊડતા મચ્છર
દુકાન.
ઘડિયાળના કાંટા.
રોડ પર ચાલતા વાહન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
10 મીટર .............. સેમી હોય છે.