એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ........
ક્યારેક આકર્ષે, ક્યારેક અપાકર્ષે છે..
અસર કરતો નથી..
અપાકર્ષે છે.
આકર્ષે છે..
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિ .......
શૂન્ય થાય છે..
વધે છે..
ઘટે છે..
માં ફેરફાર ન થાય
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે ?
ગતિ.
વેગમાન
દબાણ.
દળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે ?
વજન.
દળ
સ્થાનાંતર.
બળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
બળ લાગવા માટે ઓછામાં ઓછા ....... પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
પાંચ.
ત્રણ
બે.
ચાર.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
કોને સંપર્કબળ પણ કહે છે ?
વિદ્યુત બળ.
ચુંબકીય બળ.
સ્નાયુબળ
ગુરૂત્વાકર્ષણ બળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ ......
બંને બળોના ભાગાકાર જેટલું હોય
બંને બળોના તફાવત જેટલું હોય..
બંને બળોના સરવાળા જેટલું હોય..
બંને બળોના ગુણાકાર જેટલું હોય..
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
આપણા સ્નાયુઓની ક્રિયા દ્વારા લાગતા બળને કેવું બળ કહે છે ?
ચુંબકીય બળ.
ઘર્ષણબળ
વિદ્યુત બળ.
સ્નાયુબળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
જો બે બળો પદાર્થની વિરૂદ્ધ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ ......
બંને બળોના ગુણાકાર જેટલું હોય..
બંને બળોના તફાવત જેટલું હોય..
બંને બળોના સરવાળા જેટલું હોય..
બંને બળોના ભાગાકાર જેટલું હોય.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિ .......
માં ફેરફાર ન થાય..
શૂન્ય થાય છે.
ઘટે છે..
વધે છે..
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
ક્યું અસંપર્ક બળ છે ?
ગુરૂત્વાકર્ષણ બળ.
ચુંબકીય બળ.
આપેલ તમામ.
વિદ્યુત બળ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
એક વીજભારીત પદાર્થ દ્વારા બીજા વીજભારીત કે વીજભાર રહીત પદાર્થ પર લાગતા બળને શું કહે છે ?
ગુરૂત્વાકર્ષણ બળ.
સ્નાયુબળ.
વિદ્યુત બળ
ચુંબકીય બળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
પૃથ્વી દરેક વસ્તુને પોતાના તરફ ખેંચે છે, તેને ક્યું બળ કહે છે ?
ચુંબકીય બળ
ઘર્ષણ બળ.
સ્નાયુબળ.
ગુરૂત્વાકર્ષણ બળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
ચુંબક દ્વારા લોખંડના ટુંકડા પર લાગતું બળ કેવું બળ છે ?
સ્નાયુબળ
ચુંબકીય બળ.
ઘર્ષણ બળ.
ગુરૂત્વાકર્ષણ બળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
પદાર્થને ધક્કો મારવો કે ખેચવો તેને શું કહે છે ?
બળ.
દળ
વજન.
ગતિ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને ........
અસર કરતો નથી..
આકર્ષે છે..
અપાકર્ષે છે..
ક્યારેક આકર્ષે, ક્યારેક અપાકર્ષે છે.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આગળ
પાછળ
ચારેય બાજુ આવેલા હવાના આવરણને શું કહે છે ?
મૃદાવરણ.
જલાવરણ.
જીવાવરણ.
વાતાવરણ