ભવનાથ નો પ્રખ્યાત મેળો ક્યા ભરાય છે ?________________
આહવા
શામળાજી
ગિરનાર
ભડીયાદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ગુજરાતમા ધોળકા તાલુકામા મળી આવેલુ પુરાતત્વીય નગર ક્યુ છે?________________
લોથલ
રંગપુર
રોઝડી
ધોરાવીરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમા ભારત વિસ્તાર ની દ્રસ્ટી એ કેટલામુ સ્થાન ધરાવે છે ?
સાતમુ
નવમુ
પાંચમુ
બીજુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંસ્ક્રુતી એટલે ..........________________
માનવમનન ચંચળતા
માનવમનની ખેડાણ
માનવમનના સુખદુ
માનવમનનીકલ્પનાઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રકૃતી સાથેનો આપણો વ્યવહાર શ્રધ્દ્રાપુર્વક હોવાના ઉદાહરણો શેમાથી મળે છે?________________
પંચતંત્રની વાર્તાઓ અને બૌધ્દ્ર ધર્મ જાતક કથાઓમાથી
ઉપનીશદોમાથી
વેદગ્રંથોમાથી
રામાયણ અને મહાભારત માથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વીસીષ્ટ છે ?________________
મોંગોલાઈડ
નેગરીટો
ઓસ્ટ્રેલાઈડ
આર્મેનાઇડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભાદરવી પુનમનો ક્યા સ્થળે ભરાય છે ?________________
જુનાગઢ
પાવાગઢ
અંબાજી
સાપુતાળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા સહસ્ત્રલીંગ તળાવ ક્યા આવેલુ છે?________________
અમદાવાદમા
જામનગરમા
અદાલજમા
પાટ્ણમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત માં મળી આવેલાં હડપ્પીયસંસ્કૃતિનું મહત્વનુ નગર ધોળાવીરા ક્યાં જીલ્લામાં આવેલું છે?________________
સાંસ્ક્રુતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે ?________________
પહાડો સાગરો વગેરે
જંગલો-ઋતુઓ વગેરે
સાબરકાઠા
ઇમારતો શિલાલેખો વગેરે
બનાસકાઠા
કચ્છ
જૂનાગઠ
તળાવો-સરોવર વગેરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંસ્ક્રુતી એટલે .....________________
માનવમનની કલ્પનાઓ
માનવમનનુચિંતન
માનવમનના સુખદુ
જીવન જીવવાની રીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'લોક માતા' શબ્દ કોના માટે ઉપયોગમા લેવાય છે ?________________
નદીઓ
ભારત
પ્રકૃતી
પનીહારીઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્રવિડો ભારતમાં આવીને વશયા તે પહેલા કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં રહેતી હતી ?________________
ચાર
પાંચ
ત્રણ
છ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે ?________________
ઓસ્ટ્રેલાઈદ
દ્રવિડ
નેગરિટો
આર્મેનોઈડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગરબાડામા ક્યો મેળો ભરાય છે?________________
ગોળ ગધેડાનો
નકરંગનુ
મસ્ત ગધેડાનો
ભડીયાદનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હવામા ક્યો મેળો ભરાય છે ?________________
માધવપુરનો
ડાંગ દરબારનો
નકરંગનો
ભાંગુરીયાનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા જુલતા મીનારા ક્યા આવેલ છે ?________________
સુરતમા
મહેમદાબાદમા
અમદાવાદમા
વડોદરામા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાકૃતીક વારસામા કઈ બાબતો નો સમાવેશ થાય છે?________________
સ્તૂપો , કૈત્યો વગેરે
નદીઓ , વૃક્ષો વગેરે
રાજમહેલો , કિલ્લાઓ વગેરે
મંદીરો , મસ્જીદો વગેરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતીક્યા વૃક્ષને પુજનીય ગણવામા આવે છે ?________________
લિમડાને
આંબાને
વડને
ખજુરીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાકૃતીક વારસો કોની ભેટ ગણાય છે ?________________
કુદરતની
ધાર્મીક પરંપરાઓની
ઋસીમુનીયોની
સંસ્કૃતીની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમા ક્યા પ્રાચીન ગ્રંથમા ભારત માતે 'ભારત વર્શ' નામ આપવામા આવ્યુ છે ?
ભાગવત પુરાણ
નારદિયપુરાણ
વિશ્ણુપુરાણ
વરાહ પુરાણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા મુનસર તળાવ ક્યા આવેલુ છે?________________
ધોળકામા
ડાકોરમા
વિરમગામમા
માંડલમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્ક્રુતીમા શેનો અનુભવ થાય છે ?________________
સત્,અસત્ અને કર્મનો
વસુધૈવ કુટુમ્બકમ્ નો
સુજલામ્,સુફલામ્ નો
સત્,ચીત્ અને આનંદનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમા ભારત વસ્તીની દ્રસ્ટી એ કેટલામુ સ્થાન ધરાવે છે ?________________
પ્રથમ
બીજુ
ચોથુ
ત્રીજુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ પ્રજા કિરાત તરીકે ઓરખાતી હતી ?________________
અલ્પાઇન
ઓસ્ટેલાઈડ
આમેંનાઈડ
મોંગોલાઈડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતી કઈ નદીઓના કિનારે વિકસી હતી ?________________
સિંધુ અને બિયાસ
સતલુજ અને રાવી
સિંધુ અને રાવી
સિંધુ અને જેલમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.