જમીન, મકાન વગેરે માલિકીની દ્રષ્ટીએ કેવું સંસાધન કહેવાય ?________________
સામુહિક
વ્યક્તિગત
વૈશ્વિક
રાષ્ટ્રીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટીએ કેવું સંસ્થાન કહેવાય ?________________
આંતરરાષ્ટ્રીય
વૈશ્વિક
વ્યક્તિગત
રાષ્ટ્રીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જગતના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન કેવું સંસાધન કહેવાય ?________________
સંયુક્ત
વૈશ્વિક
રાષ્ટ્રીય
સામુહિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈ પણ દેશ કે સાર્વજનિક સંપતિ કેવું સંસાધન કહેવાય ?________________
સંયુક્ત
વૈશ્વિક
રાષ્ટ્રીય
સામુહિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દુનિયામાં એક એ બે સ્થળે જ મળતું સંસાધન ..... ________________
એકલ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
વિરલ સંસાધન
સર્વસુલભ સંસાધન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું સંસાધન નવીનીકરણીય છે ?________________
કુદરતી વાયુ
ખનીજ તેલ
સુર્યપ્રકાસ
ખનીજ કોલસો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યા સંસાધનનો અનવીનીકરણીય છે ? ________________
પ્રાણીઓ
ખનીજો
સરોવર
જંગલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જંગલોઅને પક્ષીઓ ક્યા પ્રકાર ના સંસાધનો છે ?________________
સંસ્કૃતિક
નવીનીકરણીય
અનવીનીકરણીય
માનવસર્જીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખનીજો ક્યા પ્રકાર ના સંસાધનો છે ?________________
માનવસર્જીત
અનવીનીકરણીય
સાંસ્કૃતિક
નવીનીકરણીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માનવીની જરૂરીયાત કેવી છે ?________________
અમર
નાશવંત
અમર્યાદિત
મર્યાદિત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુદરતી સંસાધનો કેવા છે ?________________
નાશવંત
અમર્યાદિત
અમર
મર્યાદિત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ જમીનમાં પોટાસ, ફોસ્ફરિક એસીડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે ?________________
લેટેરાઈટ
રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ?________________
કાળી
રાતી અથવા લાલ
15
8
કામ્પની
12
19
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ જમીન દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણાય છે ?________________
રાતી
પડખાઉં
કાંપની
કાળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાળી જમીન બીજા ક્યાં નામે ઓળખાય છે ?________________
બાંગર
પડખાઉ
રેગુર
ખદર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં કાળી જમીન મુખ્યત્વે ક્યાં રાજ્યમાં આવેલી છે ?________________
કેરલ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
છતીસગઢ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં પ્રકારની જમીન 'રેગુર' નામે ઓળખાય છે ?________________
રણપ્રકારની
કાળી
પડખાંઉ
રાતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ જમીનને 'કપાસની જમીન' પણ કહે છે ?________________
પડખાઉં
પર્વતીય
રાતી અથવા લાલ
કાળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ જમીનની ભેજ-સંગ્રહસકતી ઘણી વધારે હોય છે ?________________
લેટેરલાઈટ
પર્વતીય
કાળી
રાતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી બાજરી અને જુવારનો પાક લેવાય છે ?________________
રણપ્રકારની
પર્વતીય
કાળી
પડખાઉં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.