ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોની પર આધારિત છે ?________________
શિક્ષણ
પરિવહન
-* કૃષિ
ઉધ્યૂગો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ગુજરાતના ભાલ પ્રદેશોમાં કઈ ખેતી કરવામાં આવે છે ?________________
આર્દ્ર
સુકી
સ્થળાંતરિત
સજીવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં પ્રકારની ખેતીમાં વધુ મૂડીની આવશ્યકતા રહે છે ?________________
મિશ્ર ખેતી
સઘન ખેતી
સજીવ ખેતી
બાગાયતી ખેતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ખેતીને 'ઝૂમ ખેતી' પણ કહે છે ?________________
સ્થળાંતરિત ખેતીને
જીવનનિર્વાહ ખેતીને
સજીવ ખેતીને
સુકી ખેતીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે ?________________
બાગાયતી ખેતીને
આર્દ્ર ખેતીને
સુકી ખેતીને
સઘન ખેતીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ખેતીમાં લોકડિયા પાકનું વધારે વાવેતર કરવામાં આવે છે ?________________
સ્થળાંતરિત ખેતીમાં
સઘન ખેતીમાં
સજીવ ખેતીમાં
આર્દ્ર ખેતીમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચોમાસામાં થતા પાકને ક્યાં પાક તરીકે ઓળખવામાં આવે છે ?________________
મોસમી
જાયદ
ખરીફ
રવિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કયો પાક ખરીફ પાક છે ?________________
ચણા
સરસવ
ઘઉં
ડાંગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કયો પાક રવિ પાક છે ?________________
ઘઉં
બાજરી
જુવાર
કપાસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો પાક જાયદ (ઉનાળુ) પાક છે ?________________
તરબૂચ
ઘઉં
જવ
ચણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું કઠોળ રવિ (શિયાળુ) પાક છે ?________________
મઠ
ચણા
અડદ
મગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માંથી કયો પાક રોકડીયો પાક છે ?________________
કપાસ
જુવાર
મગ
ડાંગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલા ક્રમે છે ?________________
ત્રીજા
પહેલા
બીજા
ચોથા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો પાક કયો છે ?________________
બાજરી
ડાંગર
જુવાર
ઘઉં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે ?________________
યુ.એસ.એ.
ભારત
ચીન
જાપાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં સૌથી વધુ ડાંગર ક્યાં રાજ્યમાં પાકે છે ?________________
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
કેરલ
ઉતર પ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં ક્યાં રાજ્યને 'ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે ?________________
પંજાબ
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ?________________
ચરોતર
નળકાંઠા
ભાલ
કાનમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી સમશીતોષ્ણ કટીબંધીય રવિ પાક કયો છે ?________________
કપાસ
મગફળી
શેરડી
ઘઉં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું ધાન્ય 'અનાજનો રાજા' ગણાય છે ?________________
ઘઉં
મકાઈ
જુવાર
ડાંગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.