વિજોગી સિંહને જોઇને દરબારના મનમાં શો વિચાર આવતો હતો?
સિંહ અને સિંહણના હેતપ્રીત વિશે
સિંહની લાચારી વિશે
મગરની શક્તિ વિશે
નદીના ખળખળ વહેતાં પાણી વિશે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ડ્રેગ કરીને વાક્યોના પ્રકાર જણાવો.
ચોમાસું પૂરું થયું છે.
આ જાનવરનેય એકબીજા માટે કેવાં હેતપ્રીત છે!
પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે?
નિર્દેશવાક્ય
1 of 3.
પ્રશ્નવાક્ય
2 of 3.
ઉદ્દગારવાક્ય
3 of 3.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરબારના ઘરની ચોકી કોણ કરતું હતું?
દરવાન
ચિત્તો
કૂતરો
સિંહ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના વાક્યો ડ્રેગ કરીને ઘટના ક્રમને આધારે ગોઠવો.
સિંહ જંગલ તરફ ચાલતો થયો.
1 of 4.
સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઊતર્યાં.
2 of 4.
દરબારના ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા.
3 of 4.
સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહિ.
4 of 4.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડ્રેગ કરીને નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
મોલ
1 of 4.
વેકૂર
2 of 4.
ઢોલિયો
3 of 4.
મગર

માત્રા વાળા દરબાર કયા ગામમાં રહેંતા હતા?
મોરપરી
મોળપણી
મોણપરી
મોગરવડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડ્રેગ કરીને વિરુધાર્થી શબ્દોની જોડી બનાવો.
ઊંડું
આનંદ
જોરાવર
રાત
શોક
1 of 4.
દિવસ
2 of 4.
છીછરું
3 of 4.
કમજોર
4 of 4.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સિંહને લોહીલુહાણ થઇને ઢળી પડતો જોઇ કોનું હૃદય દ્રવી ઉઠ્યું?
દરબારનું
લોકોનું
લેખકનું
મગરનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડ્રેગ કરીને નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
વિજોગી
1 of 4.
વેકૂર
2 of 4.
મોટું
3 of 4.
મગર
4 of 4.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરબારના અગ્નિસંસ્કાર પૂરા થયા પછી સિંહ ક્યાં ગયો?
જંગલમાં
દરબારના ઘેર
ગામમાં
નદીકિનારે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.