"કદર" પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
હાસ્યકથા
પ્રસંગકથા
લોકકથા
બોધકથા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
લેખકશ્રી દોલત ભટ્ટે કયા કયા ઇતિહાસવિષયકકથાના પુસ્તકો લખ્યા છે ?
પાછલા ઇતિહાસનું પાનું ભાગ
કીર્તિવંતકથાઓ
ધરતીનો ધબકાર
આપેલા બધાં જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલો કેસરિયો કઈ જાતિનો હતો ?
દરબાર
કોળી
આહિર
ચારણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલો કેસરિયો કેટલા રૂપિયા લઈને વડોદરા જવા નીકળેલો હતો ?
બે હજાર રૂપિયા
પંદર સો રૂપિયા
પાંચ સો રૂપિયા
હજાર રૂપિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"કદર" પાઠમાં લેખકે કોની કોની મદદ કરવાની ઉદારભાવના રજૂ કરી છે ?
રાઘોબાની અને સરદારની
ધનિક શેઠની અને રાઘોબાની
વાલા કેસરિયાની અને રાઘોબાની
વાલા કેસરિયાની અને ધનિક શેઠની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલા કેસરિયાના ઘોડા જોઈને લોકો પાછાં કેમ વળી જતાં ?
ઘોડા બીમાર હતા.
ઘોડાની ઝડપ ધીમી હતી.
ઘોડાની કિંમત વધારે હતી.
ઘોડા સારા ન હતા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ઊડીને આંખે વળગવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
સંતોષ થવો
નજર સ્થિર કરી જોઈ રહેવું
આંખ કરડી થવી
તરત ધ્યાન પર આવવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"વાલા કેસરિયાએ હજાર રૂપિયાની વાંસણી ......... બાંધી હતી." – આ વાક્યમાં યોગ્ય શબ્દ મૂકો.
મસ્તકે
હસ્તે
કેડ્યે
પેટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગામડાંની લોકબોલીથી રૂઢ થયેલા શબ્દોને શું કહેવાય છે ?
જોડાક્ષરવાળા શબ્દો
તળપદા શબ્દો
પ્રાસયુક્ત શબ્દો
સામાસિક શબ્દો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલા કેસરિયાના તબેલામાં કઈ કઈ જાતના ઘોડાઓ હણહણાટી કરતાં જોવા મળતાં હતાં ?
અરબી
કચ્છી
કાઠિયાવાડી
આપેલા બધાં જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલો કેસરિયો કયા ગામનો વતની હતો ?
બાબરા
ગરણી
કરણુકી
ચરખા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલો કેસરિયો શેનો ધંધો કરતો હતો ?
વાસણ લેવા-વેચવાનો
કાપડ બનાવવાનો
સાફા બાંધવાનો
ઘોડા લેવા-વેચવાનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘોડા વેચવા માટે વાલો કેસરિયો કયા ગામે ગયો ?
વડોદરા
ભરૂચ
અમરેલી
સુરત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"જાયદી ખજૂરની પેશી જેવો વાન," આ શબ્દો કોના માટે વપરાયા છે ?
સૂબેદાર માટે
રાઘોબા માટે
ઘોડા માટે
વાલા માટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પોતાની પાસે રહેલા પાંચ સો રૂપિયા વાલા કેસરિયાએ કોને આપી દીધા ?
ધનિક શેઠને
રાઘોબાને
સૂબેદારને
સિપાઈને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલા કેસરિયાએ કેટલા ઘોડા લઈ વડોદરાને વેગળું મૂકવા નીકળ્યો પડ્યો હતો ?
સાત
ચાર
ત્રણ
પાંચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દોઢ દાયકા પછી વાલા કેસરિયાને લેવા ગરણી ગામમાં કોણ આવ્યું હતું ?
રાઘોબા
ધનિક શેઠ
સુબેદાર
સિપાઈઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ગરણી ગામ વાલા કેસરિયાને નામે" એવું તાંબાના પતરા પર કોણે લખીને આપ્યું ?
અમરેલીના સૂબાએ
વડોદરાના મહારાજાને
ગરણીના સરપંચે
રનોલીના ઠાકોરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખકશ્રી દોલત ભટ્ટે કઈ કઈ બાળવાર્તાઓ લખી છે ?
નાગરદાસ ફોજદાર
આપેલી બધી જ
શિશુ શૌર્યકથામાળા શ્રેણી
છેલભાઈ શૌર્યકથામાળા ભાગ-1 થી 5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કરણુકીના નદીકાંઠે કયું ગામ વસેલું હતું ?
ગરણી
ખભાળા
બાબરા
બરવાળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"પૂરના પાણીની ઝડપે દોડનાર" – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અગનપંથા
વાયુપંથા
ગગનપંથા
પાણીપંથા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાજાના સિપાઈઓ પાસે કઈ જાતના ઘોડા હતા ?
અરબી
કચ્છી
પંજાબી
કાઠિયાવાડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ઘોડાને ઘેર હોવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
ખૂબ દૂર હોવું
સતર્ક થઈ જવું
ખૂબ નજીક હોવું
ઘોડાને ઘેર જવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉં." – આ વાક્ય કોણ બોલે છે ?
રાઘોબા
વાલો કેસરિયો
સિપાઈ
સરદાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગરણી ગામમાં અમરેલીના કેટલા ઘોડેસવાર આવ્યા હતા ?
પાંચ
દસ
ચાર
આઠ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"કદર" પાઠના લેખક કોણ છે ?
હાસ્યદા પંડ્યા
નટવર પટેલ
દોલત ભટ્ટ
પ્રકાશ લાલા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"વડોદરાને ............ મૂકવા પગ ઉપાડ્યા." – આ વાક્યમાં યોગ્ય તળપદો શબ્દ મૂકો.
રૂડપ
ફરમાન
ગનો
વેગળું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ભાઈ, તારો મારગ તારી રાહ જોવે છે, હાલતો થા." – આ વાક્ય કોણ બોલે છે ?
ધનિક શેઠ
સિપાઈઓ
વાલો કેસરિયો
રાઘોબા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ફાટી આંખે જોઈ રહેવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
અચંબા કે વિસ્મય સાથે જોવું
ગુસ્સાથી આંખ લાલ થવી
અભિમાન થવું
નજરથી નજર મેળવવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાલા કેસરિયાએ કોનું લેણું ભરી દીધું હતું ?
રાઘોબાનું
પોતાના દીકરાનું
સિપાઈનું
રનોલીના સરપંચનું