નિરંજન અને તેના મિત્ર માટે મૅનેજરે શું મંગાવ્યું હતું ?
ચા
નાસ્તો
કોફી
કોકો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
"નુસખા" શબ્દનો અર્થ શો થાય છે ?
કિસ્સા-ટુચકા
ખોટા દાવા
સાચા પ્રયોગો
સાચા દાવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વેદસાહેબ કયો હોદ્દો ધરાવે છે ?
લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ કારકુનનો
લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ મંત્રીનો
લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો
લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ પ્રમુખનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"મોતિયા મરી જવા" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
ઘસી નાખવું
ખસિયાણા પડી જવું
હોશ ગુમાવવો
નુકસાન થવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નિરંજનના મિત્રને ક્યાં નોકરી મળી ગઈ ?
વેદસાહેબની બૅંકમાં
વેદસાહેબના દવાખાનામાં
વેદસાહેબની ઑફિસમાં
વેદસાહેબની કચેરીમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નિરંજને તેના મિત્ર સાથે ફિલ્મ જોવાનું ક્યારે નક્કી કર્યું ?
શુક્રવારે
શનિવારે
મંગળવારે
રવિવારે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"અમોઘ" શબ્દનો અર્થ શો થાય છે ?
દિગ્મૂઢ
ભારેખમ
મૂલ્યવાન
કઠિન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વેદસાહેબની ઑફિસમાં ટેબલ પર પડેલા પાટિયા પર શું લખ્યું હતું ?
‘એલ. જી. વેદ.’
‘એમ. જી. વેદ.’
‘એન. જી. વેદ.’
‘એચ. જી. વેદ.’
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ઠાવકાઈથી કહેવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
હેરાન કરવું
ઝઘડો કરવો
ગંભીરતાથી કહેવું
ગુસ્સેથી કહેવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"વેવિશાળ" શબ્દનો અર્થ શો થાય છે ?
મહાન
સગાઈ
શ્રીમંતાઈ
મનાઈ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ઝંખવાણા પડી જવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
મૂંગા રહેવું
ગુસ્સે થવું
છોભીલા પડી જવું
પરાણે બોલાવવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"એક જાદુઈ પત્રની વાર્તા" પાઠના લેખક કોણ છે ?
ડૉ. રતિલાલ બોરીસાગર
ડૉ. રતિલાલ દેસાઈ
ડૉ. રતિલાલ શર્મા
ડૉ. રતિલાલ વર્મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"સ્તબ્ધ થઈ જવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
દુ
આશ્ચર્યચકિત થઈ જવું
ઉત્સાહમાં આવી જવું
ખુશ થઈ જવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"એક જાદુઈ પત્રની વાર્તા" પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
વાર્તાલેખન
પત્રલેખન
હાસ્યકથા
સાહસકથા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ગલ્લાંતલ્લાં" શબ્દનો અર્થ શો થાય છે ?
હાસ્યરસિક
તલ્લીન
સુખદુ
આડુંઅવળું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રતિલાલ બોરીસાગર ક્યાંના વતની હતા ?
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના
જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હોં !" – આ વાક્ય કોણ બોલે છે ?
મૅનેજર
નિરંજન
વેદસાહેબ
લેખક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
પરીસ્થીતી
પરીસ્થિતિ
પરિસ્થિતી
પરિસ્થિતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"મશગૂલ" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
તલ્લીન
આળસુ
બેધ્યાન
ચિંતાતુર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘જ્યાં દેવદૂતો પગ મૂકતાં ડરે છે, ત્યાં ............ દોડી જાય છે.’ – એ ઉક્તિમાં યોગ્ય શબ્દ મૂકો.
હોંશિયારો
મૂર્ખાઓ
કપટીઓ
ધુતારાઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ભરાઈ પડવું" – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
હિંમત હારી જવી
હારી જવું
ફસાઈ જવું
નાશ પામવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"………… શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ." – વાક્યમાં યોગ્ય શબ્દ મૂકો.
કુદરતે
ગુરુએ
શિક્ષકે
ભગવાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું ?
ટિકિટ
સમય
પૈસા
અનુકૂળતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પત્ર કોણે લખ્યો હતો ?
નિરંજને
લેખકે
નિરંજનના કાકાએ
મૅનેજરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૅનેજર પત્ર વાંચી શક્યા નહિ; કારણ કે... ... ...
પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો.
કૅબિનમાં પૂરતું અજવાળું નહોતું.
તેમણે ચશ્માં પહેર્યા નહોતા.
પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંને મિત્રોને શેનો અફસોસ હતો ?
પત્ર ખોવાઈ ગયો.
પત્ર વેદસાહેબ પાસે જ રહી ગયો.
પત્રથી નોકરી મળી નહિ.
પત્ર મૅનેજર પાસે જ રહી ગયો.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નિરંજનના મિત્રએ પત્રનો શો ઉપયોગ કર્યો ?
ફિલ્મ જોવા માટે
નોકરી મેળવવા માટે
બસમાં મુસાફરી કરવા માટે
શાકભાજી ખરીદવા માટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખકે પત્રનો શો ઉપયોગ કર્યો ?
ફિલ્મ જોવા માટે
નોકરી મેળવવા માટે
પ્રસંગમાં જમવા માટે
બસમાં મુસાફરી કરવા માટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પત્ર જોઈ સિનેમાના મૅનેજરે શું કર્યું ?
પત્ર ફાડી નાખ્યો.
પોલીસ ફરિયાદ કરી.
ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપી.
સિનેમામાંથી બહાર કાઢી મૂક્યા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇન્ટરવલમાં પટાવાળો કેમ આવ્યો ?
બંને મિત્રો જૂઠું બોલતા હતા
પોલ પકડાઈ ગઈ.
મૅનેજરે ચા પિવડાવવા માટે બોલાવ્યા હતા.
પોલીસમાં પકડાવી દેવા માટે બોલાવ્યા.