‘‘ઉત્સુક’’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
આતુર
ઉતાવળું
અધીરું
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કોઈપણ સમાચારમાં સ્થળ અંગેની જાણકારી કયા પ્રશ્નથી મળી શકે છે ?
ક્યાં ? (Where)
ક્યારે ? (When)
શું ? (What)
શા માટે ? (Why)
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને… … …
લોકોના હૃદયમાં સારી છાપ ઊભી કરે છે.
વાચકને વિવિધ માહિતી પહોંચાડે છે.
માણસની જિજ્ઞાસા સંતોષાય છે.
પોતાનો સમાજધર્મ અદા કરે છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘અખબાર’ શબ્દ કયા શબ્દનું બહુવચન રૂપ છે ?
ખબર
અવાજ
કહેણ
લેખન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરરોજ પ્રસિદ્ધ થતાં સમાચારપત્રને શું કહેવાય છે ?
માસિક સમાચારપત્ર
પખવાડિક સમાચારપત્ર
દૈનિક સમાચારપત્ર
સાપ્તાહિક સમાચારપત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે ?
તંત્રી
સંત્રી
મંત્રી
જંત્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે ત્રીજો આવે છે ?
મોબાઇલ
સંવાદદાતા
વ્યાખ્યાન
ટેલિવિઝન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘રામાયણની કથા’’ અંગેની અખબાર-નોંધ કયા વિભાગમાં જોવા મળશે ?
પ્રાદેશિક સમાચારમાં
ધાર્મિક સમાચાર-નોંધ
રાષ્ટ્રીય સમાચારમાં
ખેલજગત સમાચારમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ?
ગુજરાતી
સંસ્કૃત
અરબી
હિન્દી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ’’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
સુખાંજલિ
ભાવાંજલિ
શ્રદ્ધાંજલિ
અંધશ્રદ્ધા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
ઇનામ
પ્રકાસિત
શંક્ષિપ્ત
સુભેચ્છા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારમાં તંત્રીઓ વિશેષ કૉલમ માટે જગ્યા ફાળવે છે, જેને કહેવાય છે... ... ...
આપેલ તમામ
પ્રેસનોટ
સમાચાર-નોંધ
અખબારી નોંધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંગ્રેજી ભાષામાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?
WESN
NEWS
NWES
SWEN
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘લખાણનું મથાળું’’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
શીર્ષક
સંકેત
ટુચકો
ટોચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સમાચારો પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે ?
સમાચાર મોકલનારનું નામ-સરનામું
આપેલ તમામ
સમાચાર પ્રકાશિત કરવાની તારીખ
જે-તે સમાચાર વિષયક પુરાવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈપણ સમાચારમાં સમય અંગેની જાણકારી કયા પ્રશ્નથી મળી શકે છે ?
ક્યારે ? (When)
કેવી રીતે ? (How)
ક્યાં ? (Where)
કોણ ? (Who)
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારી નોંધને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે ?
પ્રેસનોટ
મેટર
ન્યૂઝ
કૉલમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારોમાં કઈ કઈ અખબારી નોંધ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે છાપાય છે ?
શૈક્ષણિક નોંધ
ધાર્મિક સમાચાર નોંધ
જાહેરખબર
મૃત્યુ કે અવસાન નોંધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે ?
દૂત
પત્ર
ટપાલ
તાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતી ભાષામાં વપરાતો ‘સમાચાર’ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી બનેલો છે ?
ઉર્દૂ
સંસ્કૃત
હિન્દી
ફારસી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘અખબારી નોંધ’’ પાઠના લેખક કોણ છે ?
ડૉ. ચંદ્રકાન્ત શેઠ
ડૉ. ચંદ્રવદન મહેતા
ડૉ. ચંદ્રકાન્ત પટેલ
ડૉ. ચંદ્રકાન્ત મહેતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘સંક્ષિપ્ત’’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
વિસ્તૃત
લાઘવ
ટૂંકાણ
સારાંશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ?
શૈક્ષણિક
સામાજીક
ધાર્મિક
સાંસ્કૃતિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘અખબારી નોંધ’’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
પ્રસંગલેખ
માહિતીલેખ
હાસ્યકથા
બોધકથા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારી નોંધ લખતી વખતે કઈ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે ?
ચાર ‘W’ અને બે ‘H’
ચાર ‘W’ અને એક ‘H’
પાંચ ‘W’ અને એક ‘H’
પાંચ ‘W’ અને બે ‘H’
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘સુંદરકાંડ અને ભજન’’ એ કેવા પ્રકારની અખબારી નોંધ કહેવાય છે ?
ધાર્મિક સમાચાર નોંધ
ધાર્મિક અવસાન નોંધ
શૈક્ષણિક સમાચાર નોંધ
સામાજિક સમાચાર નોંધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સમ્ + આચાર’ શબ્દનો શો અર્થ થાય છે ?
ખબર
આપેલ તમામ
વિવરણ
માહિતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અખબારોમાં આવતા અખબારી નોંધના નમૂના જણાવો.
સુંદરકાંડ અને ભજન
આપેલ તમામ
સાહિત્યિક અને વ્યાખ્યાન
મૃત્યુનોંધ-બેસણું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શેના દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે ?
સુખદુ
સમાચારપત્રો
સારા-માઠા પ્રસંગો
વ્યાખ્યાનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘ઉમળકો’’ શબ્દનો અર્થ શો થાય છે ?
હેતનો ઊભરો
ચિંતાનો ઊભરો
દુ
સુખનો ઊભરો