વિવાહ થયા ત્યારે ગાંધીજી શેમાં ભણતા હતા ?
કૉલેજમાં
હાઈસ્કૂલમાં
પ્રાથમિક શાળામાં
બાળમંદિરમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ગાંધીજીને બાળપણમાં રડવું કેમ આવતું હતું ?
અંગત વસ્તુ ખોવાઈ જાય તો
શિક્ષક મારે તો
પોતાનો વાંક હોય તો
પોતાના વર્તનમાં ખોડ આવે તો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાઈસ્કૂલમાં ગાંધીજી કસરત કરવા કેમ જવા માંગતા ન હતા ?
કસરતમાં રસ ન હતો.
કસરતથી બીમાર પડી જવાતું હતું.
પિતાજીની સેવા કરવી જરૂરી હતી.
કસરત કરતાં સજા થતી હતી.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શનિવારે ગાંધીજી કસરતમાં મોડા પહોંચ્યા; કારણ કે... ... ...
તેમની જવાની ઇચ્છા ન હતી.
ઘરે ઘણું કામ હતું.
શાળાએ જવા બસ ન મળી.
સમયની કંઈ ખબર ન રહી.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીએ કોને અધૂરી કેળવણીની નિશાની ગણાવી છે ?
અંગ્રેજી લખાણને
હિન્દી લખાણને
ખરાબ અક્ષરને
સારા અક્ષરને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સારા અક્ષર શીખવા માટે પ્રથમ શું શીખવું જોઈએ ?
ભૂમિતિ
સંસ્કૃત
ચિત્રકળા
અંગ્રેજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંસ્કૃત શિક્ષકને કેમ દુ:ખ થયું ?
ગાંધીજી પાઠ મોઢે નહોતા કરતા.
ગાંધીજી ફારસીના વર્ગમાં બેઠા હતા.
ગાંધીજી ગુસ્સો કરતા હતા.
ગાંધીજી ગેરહાજર રહેતા હતા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાઈસ્કૂલમાં ગાંધીજીને કયો વિષય અઘરો લાગતો હતો ?
માતૃભાષા
સંસ્કૃત
ફારસી
ભૂમિતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘ગફલત’’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
ભૂલ
આપેલ તમામ
બેદરકારી
અસાવધતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સારા અક્ષર એ શેનું આવશ્યક અંગ છે ?
વિદ્યાનું
ભાષાનું
કળાનું
ચિત્રનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘જ્યેષ્ઠ’’ શબ્દનો અર્થ શો થાય છે ?
નાના
સગા
વહાલા
મોટા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘ગેડ બેસવી’’ રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
સરળ લાગવું
મનમાં ગોઠવાવું
મનમાં ન ગાંઠવું
ધૂંધવાઈ ઊઠવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘પોતાના લોભની ચિંતા કરનાર’’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ગાફેલ
ગાવલી
દલાલ
ગાપચી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘હાઈસ્કૂલમાં’’ પાઠના લેખક કોણ છે ?
સુભાષજી
સરદારજી
ગાંધીજી
નહેરુજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘હાઈસ્કૂલમાં’’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
બોધકથા-ખંડ
આત્મકથા-ખંડ
જીવનચરિત્ર-ખંડ
આખ્યાનકથા-ખંડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ?
સમુદ્ર
માનસિક
પ્રમેય
યૂકલીડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘નિકટ’’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
નજીક
સમીપ
પાસે
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
તાર્કીક
સિધ્ધાંત
પદ્ધતિ
દક્ષીણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે બીજો આવે છે ?
પ્રાચીન
પ્રમાણ
પ્રમેય
પ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘મેં આ પુસ્તક વીસ રૂપિયામાં વેચ્યું.’’ – વાક્યમાં કયું વિશેષણ વપરાયું છે ?
વીસ
વેચ્યું
પુસ્તક
રૂપિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘સ્મરણ’’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
વિસ્મરણ
સ્મૃતિ
સંસ્મરણ
યાદગીરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘મને ઘણું દુ:ખ થયું.’’ – વાક્યમાં કયું વિશેષણ વપરાયું છે ?
મને
દુ
થયું
ઘણું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ ?
યુવકોને
બાળકોને
યુવતીઓને
વડીલોને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજી કયા કયા સામયિકોના તંત્રી હતા ?
નવજીવન
આપેલ તમામ
યંગઇન્ડિયા
હરિજનબંધુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘મુક્તિ’’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
આઝાદ
મુક્ત
બંધન
સ્વતંત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશેષણના પ્રકાર જણાવો.
ક્રમવાચક
ગુણવાચક
સંખ્યાવાચક
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રમાણવાચક વિશેષણ એટલે... ... ...
વસ્તુ, સ્થિતિ કે વ્યક્તિના ગુણ
વસ્તુ કે વ્યક્તિનો સમૂહ
વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું માપ
વસ્તુ, સ્થિતિ કે વ્યક્તિના ભાવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘ધ્યાનમાં ન લેવું તે’’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
અનાદર
આપેલ તમામ
ઉપેક્ષા
અવગણના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફારસી શીખવનાર મૌલવીસાહેબ સ્વભાવે કેવા હતા ?
વિનોદી મિજાજના
શરમાળ પ્રકૃતિના
કડક મિજાજના
નરમ ને ભલા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીનો આત્મા કોનો ઉપકાર માને છે ?
ભૂમિતિ શિક્ષકનો
દોરાબજી ગીમી સાહેબનો
કૃષ્ણશંકર માસ્તરનો
મૌલવી સાહેબનો