સૉનેટ કાવ્યમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
16
12
14
18
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
સંતાનો પાછા વિદાય કેમ થાય છે ?
લગ્નપ્રસંગ પૂરો થયો છે.
બધાંને પ્રવાસે સાથે જવાનું છે.
શહેરમાં ઘર છે.
દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘જનની’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
જનેતા
માતા
મા
આપેલ બધાં જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
વીરહ
શ્મિત
સંતાન
દીવાળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું ?
બા-બાપુજી બીમાર હતા.
દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ હતી.
સંતાનો દૂર થયા હતા.
સંતાનો ફરવા ગયા હતા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી’’ કાવ્યના કવિ કોણ છે ?
ઉમાશંકર જોષી
સ્નેહરશ્મિ
ઉશનસ્
ઘાયલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘જવાનાં ... ... ... તો; જનકજનની ને ઘર તણાં,’ – કાવ્યપંક્તિમાં યોગ્ય શબ્દ મૂકો.
કાલે
પહેલા
આજે
પછી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘરમાં બધાં સંતાનો કેમ આવ્યા હતા ?
લગ્ન પ્રસંગ ઊજવવા માટે
ઉનાળુ વૅકેશનની રજાઓ માણવા માટે
ફરવા માટે
દિવાળીની રજાઓ માણવા માટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી’’ કાવ્યમાં કવિએ શેનું વર્ણન કર્યું છે ?
બાના હૃદયભાવી સ્નેહનું
સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું
સ્વજન વિયોગની વેદનાનું
આપેલી બધી જ બાબતોનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ?
નિયત
સવારે
ભાભી
રજનિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી’’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
હાઈકુ
ખંડકાવ્ય
સૉનેટ
ગીતકાવ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બહારગામ જતાં સંતાનોને વળાવવા કોણ આવ્યું હતું ? બાપુજી
બા
ફોઈ
કાકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંતાનો દૂર દૂર કેમ રહે છે ?
ધંધાર્થે
નોકરી માટે
અભ્યાસ માટે
ગામડું પસંદ નથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી ક્યો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે છેલ્લે આવે છે ?
જરઠ
સકલ
વિરહ
સંતાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ ઉશનસ્નું પૂરું નામ જણાવો.
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
નટવરલાલ કુબેરદાસ ભટ્ટ
નટવરલાલ કુબેરદાસ રાઠોડ
નટવરલાલ કુબેરદાસ પટેલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘પ્રિય બોલનારી અને ધીમું-ધીમું હસતી’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
પ્રિયવચનમંદસ્મિતવતી
નવોઢા
તરૂણી
પ્રિયસ્મિતવતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સૉનેટ’ એ કયા કાવ્યનો એક પ્રકાર છે ?
ગીતકાવ્ય
ઊર્મિકાવ્ય
આખ્યાનકાવ્ય
ગઝલકાવ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘મંદ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
ધીમું
ઝડપી
હળવું
નરમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘નવી પરણેલી સ્ત્રી’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
નવોઢા
ભાર્યા
વૃદ્ધા
પ્રૌઢા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાના ભાઈઓની પત્ની માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે ?
પ્રેયસી
પ્રિયંવદા
પ્રિયદર્શી
પ્રિયવચનમંદસ્મિતવતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘રજની’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
રાત
રાત્રિ
નિશા
આપેલા બધા જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી... ... ...’’ – કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
થઈ ગયું શાંત સઘળું,
વળી વાતે સૂઈ ગયાં;
પડી બેસી પગથિયે.
નિજ સકલ સંતાન ક્રમશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘જરઠ’ શબ્દનો શો અર્થ થાય છે ?
યુવાન
ઘરડાં
તરુણ
બાળક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સ્મિત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
હાસ્ય
રુદન
હસવું
મલકવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ભાર્યા’ શબ્દનો અર્થ જણાવો.
પત્ની
સખી
ભાભી
બહેન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંતાનોને વળાવ્યા પછી ઘરમાં કોણ કોણ રહ્યું ?
બા, બાપુજી અને ફોઈ
બા, બાપુજી અને નાના ભાઈ
બા, બાપુજી અને કાકા
બા અને બાપુજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બા પગથિયે કેમ બેસી ગઈ ?
ચક્કર આવ્યા હતા.
ઘર ખાલી થયાનું દુ
થાકી ગયા હતા.
પિતાજીની વાટ જોઈ રહ્યા હતા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ગૃહવ્યાપી’ શબ્દનો શો અર્થ થાય છે ?
ઘર વગર
ઘરમાં શાંત
ઘરમાં પ્રસરેલ
ઘરમાં એકલવાયું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી’’ કાવ્યમાં કોના કોના સંબંધની વાત કરવામાં આવી છે ?
માતા અને પિતાના
માતા અને સંતાનોના
ભાઈ અને બહેનના
પિતા અને પુત્રના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘વળાવી બા આવી’’ કાવ્યમાં કવિએ હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કયો રસ રજૂ કર્યો છે ?
વીરરસ
હાસ્યરસ
શાંતરસ
કરુણરસ