શિક્ષણના અધિકાર (RTE) અંતર્ગત શાળા અને શિક્ષક પાસેથી કઈ અપેક્ષા રાખવામા આવે છે?
આપેલ બધા જ
સમય મર્યાદાની અંદર અભ્યાસક્રમ પૂર્ણ કરે
શાળામાં હાજર રહી નિયમિતતા અને સમયબદ્ધતાનું પાલન કરે
બાળકોના માતા-પિતા, વાલીઓ સાથે નિયમિત રૂબરૂ મુલાકાત કરી તેમના અભ્યાસની જાણકારી આપે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
(NCF) 2005 મુજબ કયા ધોરણથી બાળકોના સ્વ-મૂલ્યાંકનને તેમના રિપોર્ટ કાર્ડમાં સામેલ કરવા જોઈએ?
ધોરણ 7
ધોરણ 6
ધોરણ 5
ધોરણ 3
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રો.યશપાલે આપેલ શિક્ષણ વિશેનો અહેવાલ કયા નામે ઓળખાય છે?
સૌને માટે ભણતર
ભાર વગરનું ભણતર
આપલે બધા જ
ચણતર અને ભણતર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(NCF) 2005 મુજબ કયા ધોરણથી સંત્રાંત પરીક્ષા લેવી જોઈએ?
ધોરણ 8
ધોરણ 3
ધોરણ 7
ધોરણ 5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા મહારાજાના શાસનકાળમાં મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો બનાવવામાં આવ્યો હતો?
શંભાજી મહારાજ
શિવાજી મહારાજ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મહારાજા ભગવતસિંહજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફર્ગ્યુશન કોલેજ કોના પ્રયત્નોથી શરૂ થઈ હતી?
ગોપાલ કૃષ્ણ ગોખલે
મદન મોહન માલવિયા
બાલ ગંગાધર તિલક
રવિન્દ્રનાથ ટાગોર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યૌગિક અભ્યાસ કેટલામાં ધોરણ પછી શરૂ કરવો જોઈએ?
ધોરણ 7
ધોરણ 8
ધોરણ 5
ધોરણ 6
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાશી હિન્દુ વિશ્વ વિધાલયની સ્થાપ્નામાં કોણે મહત્વનો ફાળો આપ્યો હતો?
મહાત્મા ગાંધી
પંડિત મદન મોહન માલવિયા
બાલ ગંગાધર તિલક
રવિન્દ્રનાથ ટાગોર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અભ્યાસક્રમ નિર્માણ માટે કયા સિધ્ધાંતોનો પ્રસ્તાવ રાખવામા આવ્યો હતો?
જ્ઞાનને શાળાની બહાર જીવન સાથે જોડવું
ભણતર ગોખણપટ્ટીથી મુક્ત હોય
આપેલ બધા જ
બાળકનો સર્વાંગી વિકાસ થાય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીએ આપેલ શિક્ષણ પધ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે?
નઈ તાલીમ
આપેલ બધા જ
બુનિયાદી શિક્ષણ
વર્ધા યોજના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રારંભિક સ્તર પર વિજ્ઞાન શિક્ષણનો ઉદ્દેશ શું હોઈ શકે?
બાળક બધા જ પ્રકારના પ્રયોગ જાતે કરે
બાળકમાં રહેલા જિજ્ઞાશા ના ભાવને પોષણ આપવું
આપેલ બધા જ
બાળકને મહાન વૈજ્ઞાનિક બનાવવો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંવિધાન મુજબ સ્વતંત્રતાના કેટલા વર્ષમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનું લક્ષ્ય નક્કી થયું હતું?
15
14
10
12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘શિક્ષણનો અધિકાર’ નિયમ સમગ્ર દેશમાં ક્યારે અમલમાં આવ્યો?
1 એપ્રિલ 2009
1 ઓગસ્ટ 2010
1 ઓગસ્ટ 2009
1 એપ્રિલ 2010
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
NCF નું પૂરું નામ જણાવો.
National Council Framework
National Curriculum Framework
Nation Curriculum Framework
National Curriculum Foundation
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શિક્ષણનો અધિકાર કાયદા પ્રમાણે શિક્ષક-વિધાર્થીનું પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવેલ છે?
1 જેમ 35
1 જેમ 25
1 જેમ 20
1 જેમ 30
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા રાષ્ટ્રીય માળખા(NCF)માં સૌ પ્રથમ ‘શાંતિ માટેનું શિક્ષણ’ને મહત્વ આપવામાં આવ્યું?
NCF 2005
NCF 2000
NCF 2009
NCF 2008
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાલ ક્રુષ્ણ ગોખલે દ્વારા કયા વર્ષમાં મફત અને ફરજીયાત શિક્ષણનું વિધેયક લાવવામાં આવ્યું હતું?
1907
1902
1911
1899
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુણવત્તાયુક્ત શિક્ષણના સાર્વત્રિકરણમાં મુખ્ય કઈ મુશ્કેલી છે?
શિક્ષક-વિધાર્થીનું પ્રમાણ અસમાન હોવું
આપેલ બધા જ
શિક્ષકોને બિન શૈક્ષણિક કામો સોંપવું
વિધાર્થીઓને ઘરથી નજીક જ શાળાની વ્યવસ્થા ન થવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCF) 2005 ના નિર્માણ માટે કઈ સમિતિનો આધાર લેવામાં આવ્યો હતો?
વર્ધા શિક્ષણ સમિતિ
મુદ્દાલિયર સમિતિ
યશપાલ સમિતિ
કોઠારી કમિશન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘શિક્ષિત અને અશિક્ષિત વર્ગ વચ્ચેની ખાઈ ત્યાં સુધી નથી પુરાઈ શક્તિ જ્યાં સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય’ – આ વિધાન કોનું છે?
મહાત્મા ગાંધી
બાલ ગંગાધર તિલક
રવિન્દ્રનાથ ટાગોર
પંડિત મદન મોહન માલવિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંવિધાનમાં શિક્ષણનો અધિકાર સંબંધિત કલમ કઈ છે?
51(ક)
51 (ખ)
21
21 (ખ)
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા તાલુકાનાં કેટલા ગામમાં મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
વડોદરા તાલુકાનાં 8 ગામમાં
અમરેલી તાલુકાનાં 10 ગામમાં
અમરેલી તાલુકાનાં 8 ગામમાં
વડોદરા તાલુકાનાં 10 ગામમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત જેવા બહુભાષી દેશમાં ભાષા શીખવા માટે કયું સૂત્ર લાગુ કરવામાં આવ્યું છે?
ચાર ભાષા સૂત્ર
ત્રિ ભાષા સૂત્ર
એક ભાષા સૂત્ર
દ્રી ભાષા સૂત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાષ્ટ્રીય કક્ષાએ જેવી રીતે શાળાઓ માટેના અભ્યાસક્રમનું નિર્માણ NCERT કરે છે તેવી રીતે શિક્ષણની તાલીમી કોલેજો માટે કોણ આ કાર્ય કરે છે?
NCFSE
NCTE
SCERT
DIET
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શિક્ષણ માટે સૌ પ્રથમ ‘અધિકાર’ શબ્દનો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો?
મહાત્મા ગાંધીએ ઈ.સ. 1908 માં
રવિન્દ્રનાથ ટાગોરે ઈ.સ. 1908 માં
મહાત્મા ગાંધીએ ઈ.સ. 1907 માં
રવિન્દ્રનાથ ટાગોરે ઈ.સ. 1907 માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શિક્ષણનો અધિકાર (RTE) માં મુખ્ય કઈ બાબતનો ઉલ્લેખ થયેલ છે?
આપેલ બધા જ
ફરજીયાત શિક્ષણ
6 થી 14 વર્ષના બધા છોકરા-છોકરી માટે શિક્ષણ
મફત શિક્ષણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્વામી વિવેકાનંદજી ના વિચાર મુજબ સાચું શિક્ષણ એ છે કે જે ........
આર્થિક જરૂરિયાત માટે તૈયાર કરે
આપલે બધા જ
માનવને જીવનના સંઘર્ષ માટે તૈયાર કરે
જરૂરી શૈક્ષણિક લાયકાત માટે તૈયાર કરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
NCERT નું પૂરું નામ જણાવો.
National Council of Educational Research and Training
National Council of Educational Right and Training
National Council of Educational Research and Teaching
National Council of Education Research and Training
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાષ્ટ્રીય સ્તર પર અભ્યાસક્રમની સમય-સમય પર સમીક્ષા કરવાની અને અધતન રાખવાની જવાબદારી કોની છે?
NCTE
NCERT
GCERT
NCF
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCF) 2005 સાથે કેટલા આધારપત્રોનું પ્રકાશન કરવામાં આવેલ?
23
21
22
20