NMMS નું પૂરું નામ જણાવો.
National Means-cum Marks Scholarship
National Means-cum Merit School
National Means-cum Merit Scholarship
National Men-cum Merit Scholarship
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
RMSA યોજનાનો આરંભ કયા વર્ષથી કરવામાં આવ્યો?
૨૦૧૦-૧૧
૨૦૧૧-૧૨
૨૦૦૯-૧૦
૨૦૦૮-૦૯
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જાન્યુઆરી-૨૦૧૬માં ભારતનું કયું રાજ્ય ૧૦૦% નામાંકન વાળું રાજ્ય બન્યું?
કેરળ
ગુજરાત
મેઘાલય
સિક્કિમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
UEE નું પૂરું નામ જણાવો.
Universalisation of Element Education
Universal Elementry Education
Universalisation of Elementry Education
University Elementry Education
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
MHRD નું પૂરું નામ જણાવો.
Ministry of Human Resource Development
Minister of Human Resource District
Minister of Human Resource Development
Member of Human Resource Development
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાથમિક શિક્ષણના ઉત્કર્ષ માટે સરકારે કરેલા કામોની પ્રશંસા કોના દ્વારા કરવામાં આવેલ?
સયુંક્ત રાષ્ટ્ર
યુનિસેફ
NCERT
WHO
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં પ્રાથમિક શિક્ષણના વિકાસમાં કઈ બાબત અડચણરૂપ છે?
આપેલ બધા જ
બાળ શ્રમિક
બાળ વિવાહ
બાળકોનો ગેરકાયદેસર વેપાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
RMSA નું પૂરું નામ જણાવો.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
રાષ્ટ્રીય માધ્યમિક સાક્ષરતા અભિયાન
રાજ્ય માધ્યમિક સાક્ષરતા અભિયાન
રાજ્ય માધ્યમિક શિક્ષા અભિયાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉર્દુ અધ્યાપકોના પ્રશિક્ષણ માટે કઈ યુનિવર્સિટીને જવાબદારી સોપવામાં આવેલ?
મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દુ યુનિવર્સિટી
જામિયા મીલિયા ઈસ્લામિયા
આપેલ ત્રણેય
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
SSA નું પૂરું નામ જણાવો.
સર્વત્ર શિક્ષા અભિયાન
સર્વ શિક્ષક અભિયાન
સર્વે શિક્ષા અભિયાન
સર્વ શિક્ષા અભિયાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મધ્યાહન ભોજન યોજના (MDM)ની શરૂઆત ક્યારે કરવામાં આવી?
15મી ઓગસ્ટ ૧૯૯૬
૨૬મી જાન્યુઆરી ૧૯૯૬
૨૬મી જાન્યુઆરી ૧૯૯૫
૧૫મી ઓગસ્ટ ૧૯૯૫
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
SSA નું મુખ્ય લક્ષ્ય શું છે?
૬ થી ૧૪ વર્ષના બધા બાળકોને વર્ષ ૨૦૧૦ સુધીમાં ઉપયોગી અને પ્રાથમિક શિક્ષણ આપવું
આપેલ બધા જ
મુલ્ય આધારિત શિક્ષણ કાર્ય કરાવવું
શાળાઓના વ્યવસ્થાપનમાં બધા સમુદાયની ખાલી જગ્યાઓ પૂરવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
SSA ની મુખ્ય વિશેષતાઓ કઈ છે?
કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકાર વચ્ચે સહભાગિતા
સમગ્ર દેશમાં ગુણવત્તાસભર બુનિયાદી શિક્ષણની જરૂરિયાતની પૂર્તતા કરવી
આપેલ બધા જ
સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ માટે એક સ્પષ્ટ સમયબદ્ધ કાર્યક્રમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં શાળામાં શિક્ષણના સુધાર માટે રાષ્ટ્રીય કક્ષાના પ્રયાસોમાં કઈ બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે?
સાર્વત્રિક નામાંકન
સાર્વત્રિક પ્રાપ્તિ
આપેલ બધા જ
સાર્વત્રિક પ્રવેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગામડાઓના બાળકોમાં શિક્ષણ માટે કઈ બાબત અડચણરૂપ બને છે?
વિધાર્થીઓના અધ્યયન કાર્યમાં રસનો અભાવ
પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પુસ્તક, લેખન સામગ્રી અને અન્ય સુવિધાઓનો અભાવ
આપેલ બધા જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણ માટે કઈ શાખાને RMSA માં સામેલ કરવામાં આવી?
ICT
IDMI
SSA
NMMS
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
RMSA યોજના અંતર્ગત ગુણવત્તાસભર શિક્ષણ માટે કઈ બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું?
આપેલ બધા જ
વિધાર્થી-શિક્ષકનું પ્રમાણ ૩૦ જેમ ૧ સુધી લાવવું
વિજ્ઞાન, ગણિત તેમજ અંગ્રેજીના શિક્ષણ પર વધુ ધ્યાન આપવું
શિક્ષકોને પ્રશિક્ષણ આપતું રહેવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા પાછળનો ઉદ્દેશ શો છે?
આપેલ બધા જ
બાળકોનું નામાંકન વધારવું
બાળકોને યોગ્ય શિક્ષણ પૂરું પાડવું
બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવો.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બાળકને ક્યા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનું નક્કી થયેલ છે?
૬ થી ૧૪ વર્ષના બાળકોને
૬ થી ૧૪ વર્ષના બાળકો અથવા ધોરણ ૮ સુધીનું શિક્ષણ
ધોરણ ૮ સુધીનું શિક્ષણ
આપેલ એક પણ નહીં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંગણવાડી કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય શો છે?
બાળ મૃત્યુ અને કુપોષણની ઘટનાઓ ઓછી થાય
આપેલ બધા જ
બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે
બાળકોનો મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકાસ યોગ્ય થાય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
NPS નું પુરું નામ જણાવો.
National Scholarship Portal
National School Portal
National School Programme
National Scholarship Programme
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત સરકાર દ્વારા UEE ને સફળ બનાવવા કયા પગલાં લેવામાં આવ્યા?
પરિવર્તનીય પરિસ્થિતિઓ અને કાર્યક્રમોના સંદર્ભમાં શિક્ષણ-પ્રશિક્ષણની પુનઃ રચના કરવી
જે લોકો શાળાએ જઈ નથી શકતા તેના માટે વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થા કરાવી
ઓપરેશન બ્લેક બોર્ડ દ્વારા શાળાની ભૌતિક સુવિધાઓમાં સુધારો લાવવો.
આપેલ બધા જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
NMMS યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?
વિધાર્થીઓને ભણવાનું વળતર આપવું
વિધાર્થીઓને ભણતર સાથે પૈસા કમાવવા તૈયાર કરવા
આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિધાર્થીઓને સહાયતા આપવી જેથી ધો.૮ પછી આગળનો અભ્યાસ કરી શકે
આપેલ બધા જ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
NMMS યોજના અંતર્ગત કયા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
કેન્દ્રીય વિધાલય અથવા નવોદય વિધાલયમાં ભણતા વિધાર્થીઓને
સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાના વિધાર્થીઓને
આપેલ બધા જ
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
RTE – ૨૦૦૯ મુજબ પ્રાથમિક સ્તર પર વિધાર્થી –શિક્ષક્નુ પ્રમાણ કેટલું હોવું જોઈએ?
૨૫ જેમ ૧
૩૦ જેમ ૧
૪૦ જેમ ૧
૩૫ જેમ ૧
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question