પહેલાંના સમયમાં સમય માપન માટે શું ન વપરાતું હતું ?
રેતઘડી
જળઘડી
છાયાયંત્રો
અટક ઘડી
વાહન A ની ઝડપ 36 km/h અને વાહન B ની ઝડપ 36 m/s છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
વાહન A ની ઝડપ વધુ છે.
વાહન B ની ઝડપ વધુ છે.
બંને વાહનની ઝડપ સરખી છે.
ચોક્કસ કહી શકાય નહિ
અચલ ઝાસપે ગતિ કરતા પદાર્થનો અંતર - સમયનો આલેખ કેવો હોય છે ?
સમક્ષિતિજ સુરેખા
શિરોલંબ સુરેખા
વક્રરેખા
ત્રાંસી સુરેખા
એક ટ્રેન પ્રથમ 40 મિનિટ સુધી 60 km/h ની ઝડપે અને પછીની 20 મિનિટ 90 km/h ની ઝડપે ગતિ કરે છે. તો ટ્રેનની સરાસરી ઝડપ કેટલી ?
70 km/h
50 km/h
150 km/h
75 km/h
ટ્રેનની ઝડપ સામાન્ય રીતે ક્યા એકમમાં મપાય છે ?
km/h
km/s
m/h
km/s
54 km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ ?
18 m/s
10 m/s
20 m/s
15 m/s
km/h એકમમાં ઝડપ દર્શાવતા અંકને કેટલા વડે ગુણવાથી મળતો અંક m/s એકમમાં ઝડપ દર્શાવે છે ?
10/36
100/3600
100/360
100/3600
એક કારચાલક 8 : 30 વાગે ઘરેથી નીકળી પોતાના ગામ જવા નીકળે છે. તે ઘરેથી નીકળે ત્યારે ઓડોમિટરનું વાચન 12345 km હતું. તે તેના ગામ અચળ ઝડપે ગતિ કરી 9 : 15 વાગે પહોંચે છે, ત્યારે ઓડોમિટરનું વાચન 12393 km જુએ છે, તો તેની કારની ઝડપ કેટલી હશે ?
64 km/h
48 km/h
72 km/h
60 km/h
એક ટ્રેનની ઝડપ 72 km/h છે. તો તેની ઝડપ m/s એકમમાં કેટલી ?
25 m/s
30 m/s
10 m/s
20 m/s
એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે, તો તેની ઝડપ લેટલી હશે ?
105 km/h
120 km/h
90 km/h
100 km/h
રોકેટની ઝડપ 8 km/s છે અને કાચબાની ઝડપ 8 cm/s છે, તો રોકેટની ઝડપ, કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી છે ?
100000 ગણી
1000 ગણી
100 ગણી
10000 ગણી
નીચેના માંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી ?
અમાસ
પૂનમ
સૂર્યોદય
ધરતીકંપ
સરાસરી ઝડપ શોધવા કાપેલા અંતરને શાના વડે ભાગવામાં આવે છે ?
અંતર વડે
સમય વડે
એક પણ નહિ
ઝડપ વડે
ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ?
ઝડપ = સમય/અંતર
અંતર = ઝડપ x સમય
ઝડપ = અંતર x સમય
અંતર = ઝડપ/સમય
એક સુપરફાસ્ટ ટ્રેન સવારે 8 વાગે અમદાવાદ થી ઊપડી સુરત સ્ટેશને 11 વાગે પહોંચાડે છે. જો ટ્રેનની સરાસરી ઝડપ 75 km/h હોય, તો અમદાવાદથી સુરતનું અંતર કેટલું હશે ?
300 km
225 km
150 km
250 km
નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ?
લોલકની ગતિ
હવામાં મચ્છરની ગતિ
હીંચકાની ગતિ
ફરતા પંખાની ગતિ
1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે ?
એક કરોડમો
દસ હજારમો
દસ લાખમો
એક અબજમો
એક મોટરગાડી પ્રથમ 30 મિનિટમાં 25 km અંતર કાપે છે, અને પછીની 15 મિનિટમાં 20 km અંતર કાપે છે. તો તેની સરાસરી ઝડપ કેટલી ?
60 km/h
65 km/h
50 km/h
45 km/h
એક ટ્રેન અચળ ઝડપે 15 મીનીટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હશે ?