પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
બચુએ બાવો બનવા માટે બનાવી.
બચુએ બાવો બનવા શરીરે લગાવી.
બાવાને મનમો૦લા બનીને નો જશ ગાવો છે.
બાવો ખખડાવે છે. જટા1 of 4 draggables.
ભભૂત2 of 4 draggables.
ચીપિયો3 of 4 draggables.
ગિરધર4 of 4 draggables.
નીચેના શબ્દોના અર્થનું જોડકું જોડો :
નાટક કે અભિનય કરવા માટે પોતાના દેખાવમાં કરેલો ફેરફાર1 of 4 draggables.
પોતાના ઉપર દયા અથવા રહેમ કરવા બોલાતાં વચન2 of 4 draggables.
કંઇ સારું કરવાથી અપાતી શાબાશી3 of 4 draggables.
દૂધને ઉકાળી, પાણી વિનાનું બનાવી તૈયાર થતી બનાવટ4 of 4 draggables.
નીચેના શબ્દોના અર્થનું જોડકું જોડો :
ક્ષણ
પકવાન
પોશાક
સારું
વિનંતી
માતા પળ1 of 6 draggables.
વેશ2 of 6 draggables.
મૈયા3 of 6 draggables.
મીઠાઇ4 of 6 draggables.
આજીજી5 of 6 draggables.
અચ્છા6 of 6 draggables.
નીચેના શબ્દોના અર્થનું જોડકું જોડો :
બાવો, સાધુ1 of 4 draggables.
માતા, મા2 of 4 draggables.
મને3 of 4 draggables.
જોઇએ4 of 4 draggables.
નીચેના શબ્દોના અર્થનું જોડકું જોડો :
ક્ષણ1 of 4 draggables.
લોટ, ભૂકો2 of 4 draggables.
લહાવો3 of 4 draggables.
ભસ્મ, રાખ4 of 4 draggables.