હિંડોળો કયા વૃક્ષની ડાળીએ બાંધ્યો છે ?
આંબા
વડ
કદંબ
પીપળા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
હિંડોળો શેના વડે બાંધ્યો છે ?
સોનાના દોરડાં
ચાંદીના તાર
સોનાની સાંકળ
ચાંદીના સળિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિંડોળાના કડલાં શેના બનેલાં છે ?
સોનાના
ચાંદીના
તાંબાના
લોખંડના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બન્ને હાથે શ્રીકૃષ્ણએ શું પહેર્યું છે ?
બેરખા
કંદોરા
કડલાં
હીરલાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણે કેવો સુરવાલ પહેરેલો છે ?
સુતરાઉ
મેવાડી
પિત્તળિયાં
કિનખાબી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણે કેવી મોજડી પહેરી છે ?
રાઠોડી
મેવાડી
રજવાડી
કાઠિયાવાડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણ કેવી ચાલથી ચાલી રહ્યા છે ?
લહેરાતી
ચટકંતી
વેગવંતી
મદમસ્તી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણે માથે કેવી પાઘડી પહેરી છે ?
રજવાડી
મેવાડી
મારવાડી
કાઠિયાવાડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણે પોતાના હાથની દશે આંગળીએ શું પહેર્યું છે ?
વેઢ
માળા
બેરખો
કડલું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"રુદ્રાક્ષના મોટા મણકાની માળા" – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
પલાણ
કડલું
બેરખો
ચોરણો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"વેઢ" શબ્દનો અર્થ શો થાય છે ?
ત્રણથી વધારે આંટાવાળી માળાની વીંટી
બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી
છથી ઓછા આંટાવાળી વાળાની વીંટી
ચારથી વધારે આંટાવાળી માળાની વીંટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ," – કાવ્યપંક્તિમાં કયું વિશેષણ વપરાયું છે ?
બાંધ્યો
સાંકળે
આંબાની
સોનાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ઘોડાની પીઠ પર નાખવાનું આસન" – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
સુરવાલ
પલાણ
ફેંટો
પગરખું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચાંદીના કેટલા કડલાંથી હીંચકો બાંધ્યો છે ?
ચાર
છ
બે
આઠ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"હિંડોળો" કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
બાળગીત
પ્રકૃતિગીત
લોકગીત
ઊર્મિગીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"હિંડોળો" કાવ્યમાં કોના પહેરવેશ અને ચાલઢાલનું વર્ણન કરવામાં આવ્યું છે ?
ભગવાન શ્રીકૃષ્ણના
ભગવાન વિષ્ણુના
ભગવાન શિવના
ભગવાન રામના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"રૂપું" શબ્દનો અર્થ શો થાય છે ?
ચાંદી
પિત્તળ
સોનું
સ્ટીલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘોડાની પીઠ પર નાખવામાં આવતું આસન કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ?
સ્ટીલની
તાંબાની
ચાંદીની
પિત્તળની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ" – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
સુરવાલ
કિનખાબી
બાજુબંધ
પલાણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાજપૂતોની એક જાતિ એટલે... ... ...
કાઠિયાવાડી
મેવાડી
રાઠોડી
મારવાડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"હિંડોળો" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
મોળિયું
હીંચકો
સાંકળ
હીરલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"મોજડી" શબ્દનો અર્થ શો થાય છે ?
કસબી ફેંટો
કસબી ઘરેણું
કસબી પગરખું
કસબી કડલું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાનુડાએ માથે કેવો કસબી ફેંટો બાંધ્યો છે ?
મેવાડના રાજા જેવો
મારવાડના રાજા જેવો
કાઠિયાવાડના રાજા જેવો
ગાયકવાડના રાજા જેવો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ?
કિનખાબી
પિતળિયાં
હિંડોળો
સુરવાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લોકસમૂહ દ્વારા રચાયેલું ગીત એટલે... ... ...
લોકગીત
બાળગીત
ઊર્મિગીત
ભાવગીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"હિંડોળો" કાવ્યમાં વા’લો શબ્દ કોના માટે વપરાયો છે ?
કનૈયા
શ્રીકૃષ્ણ
આપેલા બધાં જ
કાનુડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ચડવા તે ઘોડલા ............ રે," – કાવ્યપંક્તિમાં યોગ્ય શબ્દ મૂકો.
હીરલાં
હંસલા
કડલાં
વહાલા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"ચટકંતુ" શબ્દનો અર્થ શો થાય છે ?
રુઆબદાર
ચળકાટ
રંગેચંગે
ચટપટું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"વૃક્ષ" ,"બાળક" ,"પાટલી" વગેરે શબ્દો કયું વચન દર્શાવે છે ?
ત્રિવચન
બહુવચન
દ્વિવચન
એકવચન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
"દશે આંગળીએ............," – કાવ્યપંક્તિમાં યોગ્ય શબ્દ મૂકો.
રૂપું
ચાર
ચાલ