શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુધ્ધો થયા હતા ?
શસ્ત્રોના
ચાના
અફીણના
ખનીજ તેલના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
પ્રથમ વિશ્વ યુધ્ધ માટે ક્યાં રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું ?
જાપાનને
ઈટાલીને
જર્મનીને
ફ્રાન્સને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વર્સેલ્સની સંધી કયા દેશ માટે અન્યાયી હતી ?
જાપાન
હંગેરી
ઇટાલી
જર્મની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માંથી કયા રાષ્ટ્ર ને રાષ્ટ્ર સંઘ માં સ્થાન મળતું ન હતું
ફ્રાંસ ને
જાપાન ને
અમેરિકા ને
રશિયાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ માં જોડાયેલું ન હતું ?
ઇટાલી
જાપાન
ફ્રાંસ
અમેરિકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિનું સંચાલન કોને કર્યું હતું ?
બોલ્શેવીકે
લેનિને
મેન્શેવિકોએ
કાર્લ માર્કશે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
૧૫ મી સદીના અંતમાં સૌપ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દ્ક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું ?
ફ્રેંચ
અંગ્રેજ
ડચ
પોર્ટુગીઝ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બેલ્જીયમના રાજા લીયોપોન્ડે આફ્રિકાના ક્યા પ્રદેશ પર પોતાની સતા સ્થાપી ?
નાતાલ
મોરક્કો
ઈજીપ્ત
કોન્ગો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં દેશમાં રાજકીય એકીકરણ થયું હતું ?
ફ્રાંસ અને સ્પેન
ઇટાલી અને સ્પેન
જર્મની અને ઇટાલી
જર્મની અને ફ્રાંસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને વિસ્મરણીય ઘટના કઈ છે ?
રશિયન ક્રાંતિ
પ્રથમ વિશ્વ યુધ્ધ
સંસ્થાન વાદ
ઔધ્યોગિક ક્રાંતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રથમ વિશ્વ યુધ્ધ ની શરૂઆત ક્યારે થઇ ?
૧ ઓગસ્ટ, ૧૯૧૪
૫ ડીસેમ્બર, ૧૯૧૪
૨૫ જુન, ૧૯૧૫
૧૦ ઓગસ્ટ, ૧૯૧૪
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફ્રેન્કફટર્ની સંધિમાં ફ્રાન્શે ક્યાં પ્રદેશો ગુમાવ્યા હતા ?
ઇંગ્લેન્ડ ના પ્રદેશો
આલ્શેસ અને લોરેન્સના પ્રદેશો
પશ્ચિમ રશિયાના પ્રદેશો
ડેનજીન્ગ પ્રદેશો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રથમ વિશ્વયુધ્ધ ના બીજ કઈ સંધિમાં રોપાયા હતા ?
વર્શેલ્સ
જર્મની અને હંગેરી ની સંધિમાં
ફ્રાંસ અને બ્રિટનની સંધિમાં
ફ્રેન્કફર્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
૧૯ મી સદીના અંતે ક્યાં બે દેશો વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઇ ?
જર્મની અને ફ્રાંસ
જર્મની અને સ્પેન
ઇંગ્લેન્ડ અને ફ્રાંસ
જર્મની અને ઇંગ્લેન્ડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોના લશ્કર સામે જર્મન લશ્કર ટકી શક્યું નહી ?
અમેરિકાના
ઇંગ્લેન્ડ ના
ફ્રાન્સના
જાપાનના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વર્શેલ્સની સંધી પ્રમાણે જર્મનીએ ફ્રાન્સને પોતાનો કયો પ્રદેશ આપ્યો ?
મ્યુનિક પ્રાંત
હેનોવર પ્રાંત
રુહર પ્રાંત
એસેન પ્રાંત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઈ.સ. ૧૯૧૭ મા થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય ?
રક્તવિહીન ક્રાંતિ'
'માર્ચ ક્રાંતિ'
'વસંત ક્રાંતિ'
સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ'
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'બ્લેડ હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં દેશમાં સ્થપાઈ હતી ?
બોસ્નિયામાં
સર્બિયામાં
ઓસ્ટ્રેલીયા
બેલ્જીયમમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઓસ્ટ્રેલીયાના રાજકુમાર આર્કડુંક ફર્ડીનાનદ અને તેની પત્નીનુ ખૂન કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્યે કર્યું ?
રેડ હેન્ડ
વ્હાઈટ હેન્ડ
ગ્રીન હેન્ડ
બ્લેક હેન્ડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
૧૫ ડીસેમ્બર, ૧૯૨૦ ના દિવસે
૧ ઓગસ્ટ, ૧૯૧૯ ના દિવસે
૧૦ જન્યુઆરિ, ૧૯૨૦ ના દિવસે
૧૮ જાન્યુઆરી, ૧૯૨૧ ના દિવસે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઈ.સ. ૧૯૧૭ મા થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ ?
હિન્દ છોડો
દાંડી કુચ
સામાજિક બોલ્શેવિક ક્રાંતિ
માર્ચ ક્રાંતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વર્શેલ્સ ની સંધી પ્રમાણે જર્મનીએ ફ્રાન્સને પોતાનો કયો પ્રદેશ આપ્યો ?
એસેન પ્રાંત
લેનીન પ્રાંત
રુહર પ્રાંત
મ્યુનિક પ્રાંત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'સક્તીમાંનને જ જીવવાનો હક છે.' આ સિધાંત ક્યાં જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો ?
નિત્સે
ટ્રીટસ્કે
વેલેસ્લીએ
જર્મને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ક્રાંતિ વિશ્વના ઈતિહાસ ની એક અગત્યની ઘટના ગણાય છે ?
લવાર નદી
જર્મન ક્રાંતિ
ઇટાલી
રશિયન ક્રાંતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં દેશે રાત સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા ?
ઈટાલીએ
પોર્ટુગલ
ફ્રાન્સે
જર્મનીએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.