ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી ?
હિટલરે
લેનિને
બીસ્માંરકે
મુસોલીનીએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ ક્યાં રંગનો હતો ?
કાળા
ભૂરા
સફેદ
લાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાઝી પક્ષના સૈનિકો ક્યાં રંગનો લશ્કરી પોશાક પહેરતા ?
ભૂરા
કાળા
લીલા
લાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જર્મનીમાં નાજીવાદ નો સ્થ્સ્પક કોણ હતો ?
લેનિન
હિટલર
કોઈ પણ નહી
મુસોલીની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વર્શેલ્સની સંધીથી મીત્રરાષ્ટ્રોના ક્યાં દેશને ઘણો અસંતોષ થયો ?
જાપાનને
ફ્રાન્સને
ઇંગ્લેન્ડને
રસિયાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઈ.સ. ૧૯૩૨ મા જાપાને કયો પ્રદેશ જીતી લીધો ?
શાતુંગ
મંચુરિયા
કોરિયા
મંગોલિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાઝી પક્ષના સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિત્ર ધારણ કરતો ?
મશાલનું
ખોપરીનું
સૂર્યનું
સ્વસ્તિકનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રથમ વિસ્વયુધ્ધામા ક્યાં દેશનો પરાજય થયો ?
ઇંગ્લેન્ડ
ફ્રાંસ
જર્મની
અમેરિકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જર્મન પ્રજા હિટલર ને શું માનતી હતી ?
ફેક્ટોટમ
ફેક્યુંહર
ફયુહરર
ફેકષસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રથમ વિશ્વયુધ્ધ પછી રશિયાએ નીચેનામાંથી ક્યાં દેશ સાથે કરારો કર્યા ન હતા ?
ઈરાક
જર્મની
તુર્કી
ઈરાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિટલર ના સામ્રાજ્યવાદનો સૌપ્રથમ શિકાર કયું રાષ્ટ્ર બન્યું ?
પોલેન્ડ
ઓસ્ટ્રેલીયા
જાપાન
સ્પેન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું ?
હિટલરે
લેનિને
બીસ્માંરકે
મુસોલીનીએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુધ્ધ માટે જવાબદાર હતી ?
લેનીનની
બીસ્માંર્કની
હિટલરની
મુસોલિનીની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ના દિવસે જર્મનીએ ક્યાં દેશ પર આક્રમણ કર્યું?
ફ્રાંસ
પોલેન્ડ
બ્રિટન
ઓસ્ટ્રિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઇ?
સયુક્ત રાષ્ટ્રો
વર્શેલ્સની સંધી
સસ્ત્રીકરણ
રાષ્ટ્રસંઘ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
વિયેનામાં
જીનીવામાં
પેરિસમાં
ન્યુ યોર્કમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાલ (૨૦૧૬) સૈયુક્ત રાષ્ટ્રો માં કુલ કેટલા રાષ્ટ્રો સભ્ય છે?
૧૯૩
૧૯૧
૧૯૮
૧૯૨
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૈયુક્ત રાષ્ટ્રો ના મુખ્ય અંગો કેટલા છે?
10
6
8
12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે?
IMF
ILO
WHO
FAO
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાય મૂર્તિઓ હોય છે?
૧૨
૧૫
૧૦
૧૮
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફસીસ્ત પક્ષનું પ્રતિક કયું હતું ?
દાતરડું અને કુહાડી
હળ અને દાતરડું
લાકડાની ભારી અને કુહાડી
દાતરડું અને હથોડો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તેના મહામંત્રી ની નિમણુક કેટલા વર્ષ માટે કરે છે ?
5
7
6
4
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે ?
સચિવાલય
વાલીપણા સમિતિ
સલામતી સમિતિ
સામાન્ય સભા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
જીનીવામાં
પેરિસમાં
સુરતમાં
ન્યુ યોર્કમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે ?
હંગેરીના બુડાસ્પેત શહેરમાં
નેધરલેન્ડના હેગ શહેરમાં
જર્મનીના બર્લિન શહેરમાં
ફ્રાન્સના પેરીસ શહેરમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.