રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિસ્તાર ક્યાં પ્રાંતમાંથી મળતો?
સુરત
બંગાળ
બિહાર
બનારસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કોણે ઉતેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા ?
કોમવાદને
સ્વદેશી ચળવળને
બહિસ્કાર આંદોલનને
લોર્ડ મિન્ટોને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વાઇસરોયે બંગાળના બે ભાગલા પડ્યા ?
કર્ઝને
લીટને
રીપને
મિન્ટો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યાં દિન તરીકે મનાવવામાં આવ્યો ?
બંગભંગદિન
રાષ્ટ્રીય શોક્દીન
એક પણ નહી
સ્વતંત્રદિન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યું ?
ઈ.સ. ૧૯૧૩ માં
ઈ.સ. ૧૯૦૯ માં
ઈ.સ. ૧૯૧૧ માં
ઈ.સ. ૧૯૧૦ માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્વદેશી ને ઉતેજન આપવા આપવા માટે કયું અંદોલન ઉગ્ર બન્યું ?
ક્રાંતિકારી પ્રવૃતિઓનું
અસહકારનું
રાષ્ટ્રીય શિક્ષણનું
વિદેશી માલના બહિસ્કારનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ?
ઈ.સ. ૧૯૧૨ માં
ઈ.સ. ૧૯૦૫ માં
ઈ.સ. ૧૯૦૬ માં
ઈ.સ. ૧૯૦૯ માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે ?
વેલેસ્લીને
ડેલહાઉસીને
લોર્ડ મિન્ટોને
રહીમતુલ્લાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતીની શરૂઆત કોણે કરી ?
વાસુદેવ બળવંત ફડકેએ
સરદાર ભગતશીહે
વીર સાવરકરે
ગાંધીજીએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં સસસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી ?
સરદાર પટેલે
ગાંધીજીએ
બરીન્દ્રનાથ ઘોષે
અરવિંદ ઘોષે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રી અરવિંદ ઘોષે ક્યાં પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું ?
ભવાની મંદિર
શારદા મંદિર
મહાકાલી મંદિર
રાધાક્રિશ્ન મંદિર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી ?
વેલેસ્લીએ
ડેલહાઉસીએ
વીર ભગતશીહે
મદનલાલ ઢીંગરાએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ' ની રચના કોણે કરી?
રાણા સરદારર્શીહે
વેલેસ્લીએ
ચંપક રમણ પિલ્લાએ
મેડમ કામાએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?
રાણા સરદારર્શીહે
લાલા હરદયાળે
રાજા મહેન્દ્રપ્રતાપે
મદનલાલ ઢીંગરાએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રશિયાના ક્યાં ક્રાન્તીવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું ?
સ્ટેલીને
ટ્રોટસ્કીએ
લેનિને
નીઝીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોરલે-મિન્ટો સુધારા ક્યારે અમલમાં આવ્યા ?
ઈ.સ. ૧૯૦૯ માં
ઈ.સ. ૧૯૧૧ માં
ઈ.સ. ૧૯૧૯ માં
ઈ.સ. ૧૯૦૬ માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યા ?
ઓગસ્ટ ઓફર
ઈલ્બર્ત બીલ
મોન્ટ-ફરડ
મોરલે-મિન્ટો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વાઈસરોયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ ?
કઈ પણ નહી
લોર્ડ મિન્ટો
લોર્ડ મોરલે
લોર્ડ ચેમ્સ્ફાર્દ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
લોકમાન્ય ટીળક
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે
મોતીલાલ નહેરુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દ ક્યારે પાછા ફર્યા ?
ઈ.સ. ૧૯૧૫ માં
ઈ.સ. ૧૯૧૮ માં
ઈ.સ. ૧૯૨૧ માં
ઈ.સ. ૧૯૧૨ માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વતાન્ત્ર્ય નષ્ટ થયું ?
રોલેટ
બ્રિટીસ
ડાયર
ચાર્ટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો ?
સુરતી
કાળો
અન્યાયી
શોષણયુક્ત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રોલેટ એકત દ્રારા ભારતીયોનો 'દલીલ, અપીલ અને વકીલનો અધિકાર' લઇ લેવામાં આવ્યો , એવું કોણે કહ્યું ?
પંડિત મોતીલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
પંડિત જવાહરલાલ નેહરુએ
ગાંધીજીએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં દિવસે થયો ?
૩૧ ડીસેમ્બર, ૧૯૧૯ના દિવસે
૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ
૧૮ સપ્ટેમ્બર, ૧૯૧૯ના દિવસે
૧૩ માર્ચ, ૧૯૧૯ના દિવસે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જલિયાવાલા બાગ ક્યાં શહેરમાં આવેલો છે ?
સુરતમાં
શ્રીનગરમાં
દિલ્લીમાં
અમૃતસરમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા હતા ?
ઈરાન
અબઘાનીસ્તાન
તુર્કી
ઈરાક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અસહકારના આન્દોલનની શરૂઆતમાં કોણે પોતાની 'કૈસરે હિંદ ની ઉપાધિનો ત્યાગ કર્યો ?
વેલીસ્લીએ
મહાત્મા ગાંધીએ
રવીન્દ્રનાથ ટાગોરે
ગોપાલકૃષ્ણ ગોખલેએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસમાં ક્યાં પક્ષની સ્થાપના થઇ ?
જહાલ પક્ષની
સ્વરાજ્ય પક્ષની
મવાળ પક્ષની
નહેરુ પક્ષની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ક્યાં પક્ષે ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?
જહાલ પક્ષે
મવાળ પક્ષે
નહેરુ પક્ષે
સ્વરાજ્ય પક્ષે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો ?
બિપીનચંદ્ર પાલના
સુરેન્દ્રનાથ બેનરજીના
મોતીલાલ નહેરુના
ચિતરંજનદાસ મુનશીના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.