દ્વિતીય વિસ્વયુદ્ધ ક્યારે થયુ ?
ઇ.સ.1940 મા
ઇ.સ.1938 મા
ઇ.સ.1935 મા
ઇ.સ.1939 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
સંયુક્ત રાસ્ટ્રો ની વિધિવત સ્થાપના ક્યારે થઇ ?
31 જાન્યુઆરી , 1945 ના રોજ
24ઓક્ટોમ્બર , 1945 ના રોજ
26 ડિસેમ્બર , 1945 ના રોજ
24 ઓગસ્ટ , 1945 ના રોજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંયુક્ત રાસ્ટ્રો ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે ?
માનવહકોથી
આમુખથી
બંધારણ થી
ઘોસણાપત્રથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘણા વિદ્વાનો કઈ ઘટનાને 3ન્ડા યુદ્વ ની શરુઆત માને છે ?
જર્મન ચમત્કાર ને
બર્લિન ની નાકાબ્ન્ધીને
જર્મનીના ભાગલાને
જર્મનીના એકિકરણને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રશીયાએ સૌપ્રથમ અણુઅખતરો કઈ સાલ મા કર્યો ?
ઇ.સ.1961 મા
ઇ.સ.1949 મા
ઇ.સ.1951મા
ઇ.સ.1945 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એપ્રિલ , 1949મા વિસ્વમા ક્યા લશ્કરી સંગઠનની રચના થઈ ?
સેન્ટો (CENTO)
વૉર્સો કરાર
નાટો (NATO)
સિઆટો (SEATO)
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મધ્યપુર્વના દેશોમા ઇંગ્લેન્ડ ની પ્રેરણા અને નેતાગીરી હે3ળ ક્યા લશ્કરી જુથની રચના થઈ ?
સિઆટો
વૉર્સો કરાર
સેન્ટો
નાટો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સોવિયેત યુનિયને ક્યા લશ્કરી સંગ3નની રચના કરી ?
સેન્ટો
સિઆટો
નાટો
વૉર્સો કરાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્વિતીય વિસ્વયુદ્વ પછી ક્યા દેશે મહાસતા તરીકે નો દરજ્જો ગુમાવ્યો ?
રશિયાએ
અમેરીકાએ
ભારતે
ફ્રાંસે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'સેન્ટો' (CENTO) સંગ3નનુ નેત્રુત્વ કોણે લિધુ છે ?
અમેરીકાએ
ફ્રાંસે
સોવિયેત યુન્યને
ઇંગ્લેન્ડે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વોર્સો કરાર ક્યા દેશ નુ લશ્કરી સંગ3ન છે ?
અમેરીકાએ
ઇંગ્લેન્ડે
ફ્રાંસે
સોવિયેત યુન્યને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુબાની નાકાબંધી ક્યા દેશે કરી ?
જાપાન
ચીને
સોવિયત યુન્યને
અમેરીકાએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બર્લિન ક્યા દેશ ની રાજધાની છે?
બ્રિટન
જર્મની
જાપાન
ફ્રાન્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇ.સ.1961-62 દરમીયાન અમેરીકાએ ક્યા દેશની નાકાબંધી કરી ?
અફ્ઘાનીસ્તાનની
ક્યુબાન
ઇરાકની
ઇરાનની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત દેશ ક્યારે આઝાદ થયો ?
ઇ.સ. 1947 મા
ઇ.સ. 1950 મા
ઇ.સ. 1948 મા
ઇ.સ. 1946 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મ્યાનમાર ક્યારે સ્વતંત્ર થયુ ?
ઇ.સ. 1952 મા
ઇ.સ. 1949 મા
ઇ.સ. 1947 મા
ઇ.સ. 1948 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીલંકા ક્યારે સ્વતંત્ર થયુ ?
ઇ.સ. 1948 મા
ઇ.સ. 1950 મા
ઇ.સ. 1952 મા
ઇ.સ. 1958 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇન્ડોનેશીયા ક્યારે સ્વતંત્ર બન્યુ ?
ઇ.સ. 1949 મા
ઇ.સ. 1945 મા
ઇ.સ. 1948 મા
ઇ.સ. 1950 મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇ.સ.1951થી ઇ.સ. 1966 ના સમયગાળા દરમીયાન આફ્રીકાના કેટલા દેશો એ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ?
40
15
28
22
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એશીયા ખંડમા સૌપ્રથમ ક્યા દેશે આઝાદી મેળવી ?
ઇન્ડોનેશીયા
શ્રીલંકા
ભારત
મ્યાનમાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યા દેશના નવસર્જનમા ભારતનો સિંહ્ફાળો છે ?
અફ્ઘાનિસ્તાન
ઇરાન
ઇરાક
પાકીસ્તાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના દેશો પૈકી ક્યો દેશ ભારતનો પાડોશી દેશ છે ?
ઇરાક
ઇન્ડોનેશીયા
બાંગ્લાદેશ
વિયેતનામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિમાલય માંથી નીકળતી કેટ્લીક નદીઓ ક્યા દેશ માંથી પસાર થઈ ભારત મા આવે છે ?
મ્યાનમાર
બાંગ્લાદેશ
ભુતાન
નેપાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નેપાલમા 5.8 ની તિવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો ?
25 જુન, 2014 ના રોજ
25 એપ્રિલ , 2015 ના રોજ
10 જાન્યુઆરી ,2015 ના રોજ
13 માર્ચ , 2015 ના રોજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત ની વિદેશ નિતી નુ મુખ્ય ધ્યેય શુ છે ?
વિશ્વશાંતી અને સલામતી
અહિંસા પરનો ધર્મ
જીવો અને જીવવાદો
સત્ય અને અને અહિંસા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતે રાજ્યસ્થાનમા પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?
ઇ.સ.1998મા
ઇ.સ.2000મા
ઇ.સ.1992મા
ઇ.સ.1996મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પેરેસ્ટ્રોઇકા' એટલે .....
ની
ખુલ્લાપણુ
આર્થીક સુધારણા અને સામાજીક સુધારણાની નિતી
શસ્ત્રીકરણ પર પ્રતીબંધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સોવિયેત યુનિયનનુ સૌથી મોટુ રાજ્ય ક્યુ છે?
જૉર્જિયા
રશિયા
કઝાખિસ્તાન
તાજિકિસ્તાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા ક્યારે પુરી થઈ ?
ડિસેમ્બર ,1990મા
ડિસેમ્બર ,1993મા
ડિસેમ્બર , 1988 મા
ડિસેમ્બર ,1991મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.