બ્રિટીશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?
માર્ચ , 1947મા
જુન , 1946 મા
જુલાઇ, 1947મા
જાન્યુઆરી, 1947મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ભારત સ્વતંત્ર થયો એ સમયે દેશમા દેશી રાજ્યો -રિયાસતો ની સંખ્યા કેટ્લી હતી?
દમણ અને દીવનુ મુખ્ય મથક ક્યુ છે ?
સેલવાસ
562
551
621
દમણ
પણજી
555
દીવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોવા નુ મુખ્ય મથક ક્યુ છે ?
સેલવાસ
પિંપરી
દમણ
પણજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'રાજ્ય પુનરચનાપંચના અધ્યક્ષ ' કોણ હતા ?
કે.એમ.પનિકર
ફજલઅલી
હ્રદયનાથ કુંઝરુ
અબુલ ફજલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇ.સ.1956મા હૈદ્રાબાદ રાજ્યને ક્યા રાજ્યમા સમાવી લેવામા આવ્યુ ?
કેરલ
આંધ્ર પ્રદેશ
તમીલનાડુ
કર્ણાટ્ક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન ક્યો છે ?
1 મે , 1970
1 મે , 1961
1 મે , 1962
1 મે , 1960
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત રાજ્ય ની રચના ક્યારે કરવામા આવી ?
1 મે, 1960 ના રોજ
1 માર્ચ , 1958 ના રોજ
10 જાન્યુઆરી, 1961 ના રોજ
31 ઓગસ્ટ , 1960 ના રોજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત ની ઉતર-પુર્વ દિશામા કેટલા નવા રાજ્યો ની રચના કરવામા આવી ?
7
5
8
6
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતનુ રાજ્યબંધારણ નો અમલ કઇ સાલમા થયો ?
ઇ.સ. 1947મા
ઇ.સ. 1950મા
ઇ.સ. 1949મા
ઇ.સ. 1951મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત ની ઉતર-પુર્વ દિશામા રચાયેલા રાજ્યોને ક્યા નામે ઓળખવામા આવે છે ?
'સપ્તક રાજ્યો '
'સાત બહેનો '
'ગિરિ બહેનો '
'ગિરિ વ્રુંદો '
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માથી ક્યો પ્રદેશ કેંદ્ર શાસીત નથી ?
જમ્મુ - કશ્મીર
લક્ષદ્વિપ
ચંદીગ3
પુડૂચેરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇ.સ.1914મા આંધ્રપ્રદેશ માથી ક્યુ રાજ્ય અલગ પડ્યુ ?
છતિસગ3
બિહાર
તેલંગણા
ઉતરા ખંડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઝારખંડ રાજ્ય ક્યા રાજ્યમાંથી અલગ પડ્યુ ?
બિહાર
ઉત્તરાખંડ
છત્તીસગ3
તેલંગણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાલ ભારતીય સંઘમા કેટ્લા રાજ્યો અસ્તીત્વમા છે?
26
27
28
29
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આજે ભારત મા કેટલા પ્રદેશો સંઘશાસિત છે ?
5
8
7
6
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માથી ક્યુ રાજ્ય સેવન સિસ્ટર્સમાનુ એક નથી ?
મણિપુર, અસમ
મિઝોરમ, નાગાલેન્ડ
ઉત્તરાખંડ, ઝારખંડ
ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માથી ક્યુ રાજ્ય ભારતીય સંઘમા 29 રાજ્યો માનુ એક નથી ?
આંધ્ર પ્રદેશ
ગુજરાત
ગોવા
દિલ્લી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી ક્યુ એક પરિબળ પ્રદેશવાદના ઉદભવ અને વિકાસ માટે જવાબદાર નથી ?
શિક્ષણ
ભાસા
ધર્મ
જાતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના માથી ક્યુ એક રાજ્ય આર્થીક દ્રસ્ટિયે વિકસિત છે?
ઝારખંડ
મહારાસ્ટ્ર
બિહાર
મધ્ય પ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહારાસ્ટ્ર નો ક્યો વિસ્તાર આર્થીક દ્રસ્ટીએ પછાત છે ?
લાતુર
રાજાપુર
વિદર્ભ
સાંગલી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંધ્ર પ્રદેશ નો ક્યો વિસ્તાર આર્થીક દ્રસ્ટીએ પછાત છે ?
રાયલસીમા
પેનુકોંડા
મર્કાપુર
આદોની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત મા મેટ્રો રેલવેના પ્રોજેક્ટ્ને કોણે સફળ બનાવ્યો છે ?
ઇ.શ્રીધરને
કે.જયવર્ધનને
સામ પિત્રોડાએ
ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતે રાજ્સ્થાન મા ક્યા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા ?
પોખરણ
જૈસલમૈર
ખેતડી
કોલાયત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતે બાહ્ય અવકાશ મા આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો ?
ઇ.સ,1980 માં
ઇ.સ,1975માં
ઇ.સ,1978 માં
ઇ.સ,1972 માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જુનાગ3 નાગરીકોએ ક્યા શહેર મા 'આરઝી હુકુમત' ની સ્થાપના કરી ?
વડોદરામા
અમદાવાદમા
મુંબઇમા
રાજકોટ્મા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'આરઝી હુકુમત' ની સ્થાપના કોણે કરી ?
શામળદાસ ગાંધીએ
રતુભાઇ અદાણીએ
ભારત સરકારે
જુનાગ3 નાગરીકોએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દાદરા-હવેલિનુ મુખ્ય મથક ક્યુ છે ?
સેલવાસ
દમણ
પિંપરી
પણજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાકીસ્તાને ભારતના ક્યા દેશી રાજ્ય ને પોતાની સાથેના જોડાણની અનુમતી આપી દિધી ?
જુનાગ3 ને
રાજસ્થાનને
જમ્મુ - કાશ્મીરને
હૈદ્રાબાદને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જુનાગ3 ના નવાબે કોણે જોડાણખત લખી આપ્યુ ?
ભારત સંઘને
હૈદ્રાઆદને
પાકીસ્તાનને
કશ્મીરને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.