ભારતનો અતિ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ કયો છે ?________________
ઉતરનો પર્વતીય પ્રદેશ
ઉતરનો વિશાળ મેદાની પ્રદેશ
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
દ્વીપસમુહો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ઉતરના પર્વતીય પ્રદેશની લંબાઈ આશરે કેટલા કિમી છે ?________________
4100
2400
3750
2857
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સમગ્ર હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય કેટલા વિભાગ પડે છે ?________________
ત્રણ
પાચ
બે
ચાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉતારના હિમાલય પર્વતીય પ્રદેશમાં કેટલી પર્વતશ્રેણીઓ છે?________________
પાંચ
ચાર
બે
ત્રણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમાં સૌથી ઊચો પર્વત કયો છે ?________________
હિમાલય
આલ્પ્સ
રોકીઝ
એન્ડીઝ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે ?________________
K2
ધવલગીરી
કાચનજંગા
માઉન્ટ એવરેસ્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માઉન્ટ એવરેસ્ટની ઉચાઇ આશરે કેટલા મીટર છે ?________________
9808
10205
8848
6501
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે ?________________
કાશ્મીરની ખીણમાં
ભૂતાનમાં
નેપાળ-ચીનની સરહદે
ભારત-નેપાળની સરહદે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે ?________________
K2 (ગોડ્વીન ઓસ્ટીન)
માઉન્ટ એવરેસ્ટ
કાચન્જંગા
ધવલગીરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલયમાં આવેલો છે ?________________
ખૈબરઘાટ
થળઘાટ
શીપ્કી લા
બોરઘાટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે ?________________
શીવાલીકમાં
મધ્ય હિમાલયમાં
બૃહદ હિમાલયમાં
પચ્ચીમઘટમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિમાચલ શ્રેણી બીજા ક્યાં નામે ઓળખાઈ છે ?________________
મધ્ય હિમાલય
બૃહદ હિમાલય
બાહ્ય હિમાલય
હિમાદ્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ પર્વતશ્રેણી 'બાહ્ય હિમાલય' કહેવાય છે ?________________
હિમાદ્રી
શિવાલિક
મહાભારત લેખ
હિમાચલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પટકાઈ ટેકરી ક્યાં પ્રદેશમા આવેલી છે ?________________
અરુણાચલ પ્રદેશમાં
મેઘાલયમાં
મિઝોરમમાં
નાગાલેન્ડમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગારો, ખાસી અને જૈન્તીયા ટેકરીઓ ક્યાં રાજ્યમાં આવેલી છે?________________
મેઘાલયમાં
મણિપુરમાં
અસમમાં
નાગાલેન્ડમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉતર ભારતના મેદની પ્રદેશની લંબાઈ આશરે કેટલા કિમી છે?________________
1880
2400
2250
1880
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે ?________________
હરદ્વારને
ચંડીગઢને
આગ્રાને
દિલ્લીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સિંધુ નદી ક્યાં સમુદ્રને મળે છે ?________________
બંગાળની ખાડીને
ખંભાતના અખાતને
હિન્દ મહાસાગરને
અરબ સાગરને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉતર ભારતના વિશાળ મેદાની પ્રદેશના પૂરના મેદાનોના નવા કાંપને શું કહે છે ?________________
ખદર
તરઈ
ભાબર
બાંગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે ?________________
દોઆબ
દુન
દ્વીપકલ્પ
બાંગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચિનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે ?________________
નીલગીરી
વિંધ્યાચળ
સહ્યાદ્રી
અરવલ્લી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરવલ્લી ક્યાં પ્રકારનો પર્વત છે ?________________
ગેડ
અવ્શીષ્ટ
ખંડ
જ્વાળામુખી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચંબલ અને બેતવા નદીઓ કઈ નદીને મળે છે ?________________
મહાનદીને
યમુનાને
ગંગાને
સોનને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સોન નદી કઈ નદીને મળે છે ?________________
ગંગાને
બ્રમ્હપુત્રને
યમુનાને
કોશીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મળવાના ઉચ્ચભૂમિના ઉતર-પૂર્વ ભાગને શું કહે છે ?________________
ગોવિંદગઢ
બુડેલખંડ
પચમઢી
બાલાઘાટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાબરમતી અને મહી નદી કોને મળે છે ?________________
બંગાળાની ખાડીને
મનારના અખાતને
અરબ સાગરને
ખંભાતના અખાતને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ ક્યાં રાજ્યમાં છે ?________________
છતીસગઢ
બિહાર
મધ્ય પ્રદેશ
ઝારખંડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નર્મદા અને તાપી નદીઓ ક્યાં સમુદ્રને મળે છે ?________________
બંગાળની ખાડીને
હિન્દ મહાસાગરને
ખંભાતના અખાતને
અરબ સાગરને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કઈ નદીએ મુખત્રિકોણપ્રદેશ બનાવ્યો હતો ?________________
નર્મદા
કૃષ્ણા
તાપી
સાબરમતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આરસપહાણ ક્યાં પ્રકારનો ખડક છે ?________________
આગ્નેય
પ્રસ્તર
રાસાયણિક
રૂપાન્તરીક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.