વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય ?________________
વ્યાપારી પવનો
હવામાન
ભાદરવી તાપ
આબોહવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વાતાવરણની ટુંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે ?________________
આબોહવા
મોસામ
હવામાન
ઘનીભવન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનને શું કહે છે ?________________
વ્યાપારી પવનો
પાછા ફરતા મોસમી પવનો
મોસમી પવનો
પ્રતીવ્યપારી પવનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતા દેશ છે ?________________
મોસમ
ઇઝરાયલ
વિયેતનામ
ભારત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?________________
90 નો
23.5 નો
45.5 નો
66.5 નો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?________________
66.5 નો
45.5 નો
90 નો
23.5 નો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ક્યાં વૃત પર લંબ પડે છે ?________________
કર્કવૃત્ત પર
દક્ષિણ ધ્રુવવૃત પર
મકરવૃત પર
વીષુવવૃત પર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
21 જુને સૂર્યના કિરણો ક્યાં વૃત પર લંબ પડે છે ?________________
કર્કવૃત્ત પર
મકરવૃત પર
વિષુવવૃત પર
ઉતર ધ્રુવવૃત્ત પર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ?________________
શીતઋતુ
નીવર્તન ઋતુ
ઉષ્ણ ઋતુ
વર્ષા ઋતુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની લગભગ માધ્યમથી કયું વૃત પસાર થાય છે ?________________
ધ્રુવવૃત્ત
મકરવૃત
વિષુવવૃત
કર્કવૃત્ત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચેરપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે ?________________
ઇમ્ફાલ
શિલોંગ
ગુવાહાટી
મૌસીનરમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત ક્યાં પ્રકારના પવનનો દેશ છે ?________________
પશ્ચિમીયા
નૈરુત્યના
મોસમી
વ્યાપારી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?________________
200 સેમી
300 સેમી
1200 સેમી
400 સેમી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પશ્ચિમ રાજસ્થાનમાં આવેલ રણપ્રદેશમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ? ________________
30 થી 40 સેમી
10 થી 12 સેમી
50 થી 60 સેમી
60 થી 70 સેમી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બે અક્ષાન્શો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?________________
170 કિલોમીટર
78 કિલોમીટર
141 કિલોમીટર
111 કિલોમીટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મુંબઈની આબોહવા સમ છે, કારણ કે.......... ________________
તે કર્કવૃત્ત પર આવેલું છે.
તે વિષુવવૃત પર આવેલું છે.
તે દરિયાકિનારે છે.
તે દરીયાથી દુર છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે.....________________
તે દરીયાંથી દુર છે.
તે યમુના નદીના દરિયા કિનારે આવેલું છે.
તે દરિયાની નજીક છે.
તે પહાડી પ્રદેશ પર આવેલું છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની દક્ષીણે કયો મહાસાગર આવેલો છે ?________________
આર્કટીક મહાસાગર
પેસિફિક મહાસાગર
એટલેંટીક મહાસાગર
હિંદ મહાસાગર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં પરમ્પરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?________________
આઠ
છ
ચાર
પાંચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં શહેરમાં આવેલી છે ?________________
મુંબઈ
પુણે
દેહરાદુન
દિલ્લી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં શિયાળો ક્યાં મહિના દરમિયાન હોય છે ?________________
નવેમ્બરથી ફેબ્રુઆરી
ડિસેમ્બરથી ફેબ્રુઆરી
માર્ચથી મે
ડિસેમ્બરથી માર્ચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં ઉનાળો ક્યાં મહિના દરમીયાન હોય છે ?________________
જુનથી સપ્ટેમ્બર
માર્ચથી મે
માર્ચથી એપ્રિલ
એપ્રિલથી જુલાઈ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં વર્ષાઋતુ ક્યાં મહિનાઓ દરમિયાન હોય છે ?________________
જુનથી સપ્ટેમ્બર
મેથી સપ્ટેમ્બર
જુલાઈથી સપ્ટેમ્બર
જુનથી ઓગસ્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?________________
જુલાઈ-ઓગસ્ટ
જાન્યુઆરી-ફેબ્રુઆરી
ઓક્ટોમ્બર-નવેમ્બર
માર્ચ-મે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો ક્યાં ગોળાર્ધમાં લંબ પડે છે ?________________
દક્ષિણ
ઉતર
પશ્ચિમ
પુર્વ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતના ક્યાં રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?________________
પંજાબ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે ?________________
એપ્રિલ
જુન
માર્ચ
મે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ ક્યાં નામે ઓળખાય છે ?________________
બનાનાવર્ષા
આમ્રવર્ષા
હિમવર્ષા
અનારવર્ષા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મલબાર કિનારે થતી 'આમ્રવૃસ્ટી'થી ક્યાં પાકને લાભ થાય છે?________________
કપાસના
કેરીના
કેળાના
ડાંગરના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે ?________________
ચોમાસાની
ઉનાળાની
શિયાળાની
શિશિરની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.