વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટીએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?________________
પ્રથમ
દસમું
ચોથું
પાંચમું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ભારતમાં કેટલા પ્રકારના વ્રુક્ષો થાય છે ?________________
4000
2000
5000
1000
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેચવામાં આવી છે ?________________
ત્રણ
ચાર
પાંચ
છ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યાં પ્રદેશમાં ઉષ્ણ કટિબંધિય વરસાદી જંગલો જોવા મળે છે ?________________
ગુજરાત
અંદામાન-નિકોબાર
ઉતર પ્રદેશ
છતીસગઢ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મેહોગની ક્યાં પ્રકારના જંગલોનું વ્રુક્ષ છે ?________________
કાંટાળા
સમશીતોષ્ણ
વરસાદી
મોસમી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રબર ક્યાં પ્રકારના જંગલોનું વ્રુક્ષ છે ?________________
વરસાદી
સમશીતોષ્ણ કટીબંધીય
ખરાઉ
કાંટાળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં જંગલો નિત્ય લીલા જંગલો કહેવાય છે ?________________
સમશીતોષ્ણ કટીબંધીય
વરસાદી
કાંટાળા
ખરાઉ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિન્ધ્ય અને સાતપૂડા ના પર્વતો માં કયા પ્રકાર ના જંગલો જોવા મળે છે ? ________________
કાંટાળા
ખરાઉ
વરસાદી
સમશીતોષ્ણ કટીબંધીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પશ્ચિમઘાટ ના પૂર્વ ઢોળાવો પર કાય પ્રકાર ના જંગલો જોવા મળે છે ?________________
બારે માસ લીલા
ખરાઉ
કાંટાળા
વરસાદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું વૃક્ષ ઉષ્ણકટીબંધીય ખરાઉ જંગલો નું વૃક્ષ છે ?________________
બાવળ
સીસમ
મેહોગની
રોઝવુડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચંદનના વૃક્ષો કયા પ્રકાર ના જંગલો માં જોવા મળે છે ?________________
મૌસમી
કાંટાળા
વરસાદી
સમશીતોષ્ણ કટીબંધીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં ક્યાં પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે ?________________
ખરાઉ
સમશીતોષ્ણ કટીબંધીય
વરસાદી
કાંટાળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે ?________________
વરસાદી
કાંટાળા
સમશીતોષ્ણ કટીબંધીય
ખરાઉ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
70 સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં ક્યાં પ્રકારના જંગલો જોવા મળે છે ?________________
ખરાઉ
વરસાદી
કાંટાળા
સમશીતોષ્ણ કટીબંધીય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત અને રાજસ્થાનમાં ક્યાં પ્રકારના જંગલો જોવા મળે છે?________________
વરસાદી
સમશીતોષ્ણ કટીબંધીય
કાંટાળા
ખરાઉ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું વ્રુક્ષ ઉષ્ણ કટીબંધીય કાંટાળા જંગલોનું વ્રુક્ષ છે ?________________
સીસમ
ઓક
ખીજડો
દેવદાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું વ્રુક્ષ સમશીતોષ્ણ કટીબંધીય જંગલોમાં જોવા મળે છે ?________________
સાલ
ઓક
દેવદાર
બર્ચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હિમાલયના દક્ષિણ ઢોળાવો પર ક્યાં પર્કારના વ્રુક્ષો જોવા મળે છે ?________________
સમશીતોષ્ણ કટીબંધીય
શંકુદ્રમ
નિત્ય લીલા
મોસમી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું વૃક્ષ શંકુદ્રમ જંગલોમાં જોવા મળે છે ?________________
ઓક
બર્ચ
ચેસ્ટનટ
દેવદાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે ?________________
શંકુદ્રમ
કાંટાળા
મોસમી
વરસાદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નદીઓના મુખત્રિકોણપ્રદેશમાં ક્યાં પ્રકારના જંગલો આવેલા છે ?________________
કાંટાળા
મોસમી
ભરતીના
વરસાદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું વૃક્ષ ભરતીના જંગલોનું વૃક્ષ છે ?________________
અબનૂસ
ચીડ
દેવદાર
સુંદરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે ?________________
ચીડના
વાંસના
ચંદનના
સુંદરીના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે ?________________
વાંસના
દેવદારના
ચીડના
ખેરના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખાખરાના પાન શું બનાવવા માટે વપરાય છે ?________________
સાવરણી
બીડી
સાદડી
પતરાળા¬¬¬¬¬¬¬¬¬-પડિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?________________
બાવળના
ચીડના
ખેરના
દેવદારના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?________________
દેવદારના
ટીમરુના
ખેરના
ચીડના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ?________________
17 ટકા
23 ટકા
13 ટકા
10 ટકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે ?________________
4 નવેમ્બરે
5 જુને
10 નવેમ્બરે
21 માર્ચે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે ?________________
16 સપ્ટેમ્બરે
1 જાન્યુઆરીએ
25 માર્ચે
10 એપ્રિલે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.