'સાંજ સમે શામળિયો' ગીત કાવ્યના રચયિતાનું નામ શું છે ?________________
અમૃત ઘાયલ
મરીઝ
મીરાંબાઈ
નરસીંહ મહેતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
'સાંજ સમે શામળિયો ' કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?________________
ઊર્મિગીત
ગઝલ
લોકગીત
ગીત કાવ્
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાંજ સમે શામળિયો કયાંથી આવે છે ?________________
મથુરા
હરિદ્વાર
વૃંદાવન
ગોકુળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?________________
તળાજા
વાવડી
વેળાવદર
મહુવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શામળિયાની ફૂલની કઈ વસ્તુ સુગંધી તેલથી મહેકે છે ?________________
પીતાંબર
મોરમુગટ
પછેડી
કુંડળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય છે ત્યારે તેમણે શું ધારણ કરેલ છે ?________________
મુગુટ
પીતાંબર
કાનમાં કુંડળ
A,B અને C ત્રણેય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે ?________________
શામળિયો
ગિરધર
ઉપરોક્ત એક પણ નહિ
ગોધન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે ?________________
B અને C બંને જેવા
ફૂલની પછેડી જેવા
હળધર જેવા
સોનામાં જડેલા હીરા જેવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવીએ ઉલ્લેખેલ હરિ હળધરનો વીરો એટલે કોના વીરની વાત છે ?________________
અર્જુનનો
ઉપરોક્ત બધા
હળને ધારણ કરનારના
ગોવાળોનાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી તારામંડળમાં કોણ શોભે છે ?_______________
ચંદ્ર
Cઅને A
સૂર્ય
કૃષ્ણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેમાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે ?________________
સામળીયો
ષામળીયો
ગિરિધર
શામળિયો
ગિરીધર
ગીરિધર
શામળીયો
નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે ?________________
ગીરીધર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પીતામ્બર શબ્દનો સમાસ ઓળખો .________________
તત્પુરૂષ
દ્વન્દ્વ
ઉપનામ
કર્મધારય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તનમન શબ્દનો સમાસ કયો છે ?________________
કર્મધારય
તત્પુરુષ
દ્વન્દ્ન
ઉપપદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હેમ શબ્દનો સમાનર્થી શબ્દ કયો છે ?________________
કનક
A,B અને C
સુવર્ણ
કાંચન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ફૂલ' શબ્દ માટે સમાનર્થી શબ્દ કયો થશે ?________________
સુધાંશુ
ફૂલ
સુમન
મયુર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડીંગ હીરો. આ પંક્તિમાં તારામંડળ શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો
વ્યક્તિવાચક
સમૂહવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પહેરીયા પીતામ્બર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે. પંક્તિમાં ફૂલની પછેડી માટે વિશેષણનો પ્રકાર કયો થશે ?
સ્વાદવાચક
ગુણવાચક
રંગવાચક
સબંધવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વહાલજીનું રૂપ રૂદેમાં વસિયું આ પંક્તિને વર્તમાનકાળમાં કેમ લખાશે ?________________
વહાલજીનું રૂપ રૂદેમાં વસિયું હતુ
વહાલજીનું રૂપ રૂદેમાં વસસે
A,B અને C
વહાલજીનું રૂપ રૂદેમાં વસે છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.