'પછે શામળિયોજી બોલીયા' પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી લેવામાં આવેલ છે ?________________
દશમસ્કંધ
સુદામા ચરિત્ર
રણયજ્ઞ
નળાખ્યાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
'પછે શામળિયોજી બોલીયા' કડવામાં કૃષ્ણ અને સુદામાની મેત્રીનો ભાવ કઈ શેલીમાં રજુ થયો છે ?
એક પણ નહિ
કાવ્ય
સંવાદ
સરળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત કાવ્યમાં 'રણછોડ' શબ્દનો પ્રયોગ કોના માટે થયો છે ?________________
પ્રેમાનંદ
સાંદીપનિ
કૃષ્ણ
સુદામા

સાંદીપનિ ઋષિ બહાર ગામ ગયા ત્યારે ગોરાણીમાંએ શ્રીકૃષ્ણ અને સુદામાને કયું કાર્ય સોપ્યું હતું ?
A,B અને C એક પણ નહિ
પાણી લય આવવાનું
ભિક્ષા માંગી લાવવાનું
ગયો ચરાવવાનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રેમાનંદ ક્યાંના વતની હતા ?________________
અમદાવાદના
ગાંધીનગર
વડોદરાના
સુરત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી કયા કવિને 'કવિ શિરોમણી' નું માન આપવામાં આવ્યું હતું ?________________
પ્રેમાનંદ
ધૂમકેતુ
સુન્દરમ્
મકરન્દ દવે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રેમાનંદ કઈ ભાષાના ઉતમ આખ્યાનકાર હતા ?________________
સંસ્કૃત
મરાઠી
ગુજરાતી
હિન્દી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી ?________________
રણયજ્ઞ
સુદામાચરિત્ર
કાવ્યમંગલા
ઓખાહરણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણેલા હતા ? ________________
માતંગ
વાલ્મીકી
સાંદિપની
વશિષ્ઠ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પછે શામળિયોજી બોલીયા' આખ્યાનનો રાગ કયો છે ?________________
રામગ્રી
હિંડોળી
આશાવરી
ચારણી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ત્રણેય ભાઈઓ સવારે ઊઠી શેની ધૂન કરતા ?________________
વેદની
રામાયણની
મહાભારતની
ગીતાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ત્રણેય ભાઈઓએ ખાંધે શું ધર્યું ?________________
ધાબળી
લાકડી
કુહાડા
બળતણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોરાણીએ ત્રણેય ભાઈઓને શું લાવવા કહ્યું ?________________
ફળ
તાંદુલ
અન્ન
કાષ્ઠ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ત્રણેય ભાઈઓને વરસાદમાં કોણ શોધવા નીકળ્યા ?________________
ગામલોકો
ગુરુજી
મિત્રો
ગોરાણી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત કાવ્યમાં 'રણછોડ' શબ્દનો પ્રયોગ કોના માટે થયો છે ?________________
સાંદીપની
કૃષ્ણ
સુદામા
પ્રેમાનંદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત પ્રસંગમાં 'સાથરે' શબ્દ શેના માટે પ્રસ્તુત થયેલો છે ?________________
સાથે-સાથે
રૂ ની પથારી
ઘાસની પથારી
એક હારે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી ?________________
ઉપરોક્ત એક પણ નહી
વૃક્ષનું થડ ફાડવાની
ફૂલ તોડી લાવવાની
ફળની ટોકરી ભરી આવવાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત કડવામાં શેનું દ્રષ્ટાંત રજુ થયું છે ?________________
ગુરુપ્રેમનું
અતુટ મધુર મૈત્રીનું
પ્રેમભાવનું
અધ્યાત્મનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્વારકાના રાજા કોણ હતા ?________________
અર્જુન
સુદામા
કૃષ્ણ
બલરામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાંદિપની શબ્દની સાચી જોડણી જણાવો .________________
સાંદીપનિ
શાંદિપની
સાંદિપનિ
સાંદીપની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.