ગોપાળબાપા પાઠના લેખક કોણ છે ?________________
કાકા કાલેકર
પ્રેમાનંદ
બકુલ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
મનુભાઈ પંચોળીનું ઉપનામ કયું છે ?________________
બેફામ
શૂન્ય
ઘાયલ
દર્શક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મનુભાઈ પંચોળીનો જન્મ રાજકોટ જીલ્લાના કહ્યા ગામે થયો હતો ?________________
ભુવા
પંચાશિયા
તળાજા
ગાગુડે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયુ મનુભાઈ પંચોળી લિખિત નાટક નથી ?________________
ગૃહારણય
અંતિમ અધ્યાય
પરિત્રાણ
કુરુક્ષેત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કઈ નવલકથા દર્શક દ્વારા લિખિત નથી ?________________
સોક્રેટિસ
દીપ નિર્વાણ
પરિત્રાણ
બંધન અને મુક્તિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ગોપાળબાપા' પાઠમાં કોના વચ્ચેનો સંવાદ કેન્દ્રમાં છે ?________________
ગોપાળબાપા અને તેમની પત્ની
ગોપાળબાપા અને માંડણ ભગત
ગોપાળબાપા અને શિલ્પી
ગોપાળબાપા અને સયાજીરાવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળબાપા પાઠ દર્શકની નવલકથા 'ઝેર તો પીધા છે જાણી જાણી' ના કયા ભાગ માંથી લેવામાં આવ્યો છે ?___________
ઉપરોક્ત એકપણ નહિ
ભાગ ૧
ભાગ ૩
ભાગ ૨
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મનુભાઈ પંચોળીને નીચે પૈકી કયો પુરસ્કાર મળેલ નથી ?________________
નર્મદ સુવર્ણચંદ્રક
પદ્મભૂષણ
મૂર્તિદેવી
રણજિતરામ સુવર્ણચંદ્રક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળબાપાના ગુરૂનું નામ શું હતું ?________________
ઉપરોક્ત એક પણ નહિ
નરસિંહ ભગત
માંડણ ભગત
જીણા ભગત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ અચુક હતી ?________________
ગતીશીલતાને પારખવાની
માણસને પારખવાની
યુક્તિને પારખવાની
ખોટા સિક્કા પારખવાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોતરને છેડે ઊભેલ જીર્ણ શિવાલય કોણે બંધાવ્યું હતું ?________________
માંડણ ભગત
ગોપાળબાપા
પેશ્વા સરકાર
ગાયકવાડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળદાસ કયા પર્વતના પેટાળના એક ગામના વતની હતા ?________________
હિમાલય
ઉપરોક્ત એક પણ નહિ
ગિરનાર
બરડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળબાપાના ગુરૂ કયા રહે છે ?________________
રાજકોટ પડખે
ધોરાજી પડખે
જુનાગઢ પડખે
જેતપુર પડખે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એમતો અમે અને તમે સૌ મુરતિયું જ છીએ ને ? આ વાક્ય કોણ બોલે છે ?________________
પુજારી
સયાજીરાવ
ગોપાળબાપા
માંડણ ભગત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળબાપને તેમના ગુરુએ શેનો વેપાર કરવાનું કહ્યું હતું ?________________
ફ્રુટનો
હરિનામનો
A અને B
ફૂલનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માંડણ ભગતનો વર્ણ કેવો છે ?________________
પીળો
કોઢિયો
ધોળો
કાળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપાળદાસ અને તેમના ભાઈબંધ વચ્ચે શેની ભાગીદારી હતી ?________________
ઝરિયાની કોલિયરી
પૈસા
જમીન ની
ઘરની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'કારકિરદી' શબ્દની સાચી જોડણી કઈ થશે ?________________
કારકિર્દી
કારકિરદી
કારકીર્દી
કારકીરદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'શિવાલય' શબ્દનો લિંગ જણાવો .________________
ઉપરોક્ત એક પણ નહિ
નપુંસકલિગ
પુલ્લિગ
સ્ત્રીલિગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'આ તમારી પડખેના દીપડા ન રંજાડે ' વાક્યમાં દીપડા શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર કયો છે ?_______
જાતિવાચક
ક્રિયાવાચક
વ્યક્તિવાચક
દ્રવ્યવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.