લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે ?________________
નાથાલાલ દવે
કાકા કાલેલકર
મકરંદ દવે
ઈશ્વર પેટલીકર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ઈશ્વર પેટલીકર કયા ગામના વતની છે ?________________
ભુવા
નાપા
તળાજા
પેટલી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કઈ નવલિકા સંગ્રહ ઈશ્વર પેટલીકર ની છે ?________________
આકાશગંગા
પાતાળકૂવો
ભૂદાનયજ્ઞ
અભિજાત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લોહીની સગાઈ કઈ વાર્તા સંગ્રહમાંથી લીવાયેલી છે ?________________
વેળા
અહિંસાની ખોજ
લોહીની સગાઈ
વસુધા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લોહીની સગાઈ નો પ્રકાર કયો છે ?________________
ટૂંકીવાર્તા
એકાંકી
ગઝલ
સોનેટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમરત કાકીને કેટલા સંતાનો હતા ?________________
ત્રણ
પાંચ
એક
ચાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુસુમને કેટલા વર્ષે પરણાવેલી ?________________
અઢાર
ચૌદ
પંદર
ઓગણીસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મંગુ ક્યારથી ગાંડી હતી ?________________
પંદર વર્ષથી
જન્મથી
નાનપણથી
લગ્ન પછી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુસુમને કેટલા મહિના દવાખાનામાં રાખવામાં આવી હતી ?________________
ચાર
ત્રણ
એક
બે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમરત કાકીએ કોને પત્ર લખ્યો ?________________
વહુને
ભાઇને
દીકરીને
દીકરાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મંગુને કોણ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય અમરત કાકીને દેખાયું ?________________
પોતે
ગામલોકો
મંગુના ભાઈઓ
મંગુની બહેનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મંગુને દવાખાનામાં દાખલ કરવા તેના ભાઈએ કોનો હુકમ મેળવી લીધો હતો ?________________
મેજીસ્ટ્રેટનો
મંગુ કાકીનો
વકીલનો
ડોકટરનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમરત કાકીને આશ્વાસન આપતા ડોકટરે કયું સંબોધન કર્યું ?________________
બા
માજી
ડોશીમાં
ઘરડાં બા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે માં અને દીકરાના મોં ઉપર શેના વાદળ છવાયેલા હતા ?____
ખુશીના
વિદાયના
વરસાદના
શોકના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમરતકાકી કોની નાત માં વટલાઈ ગયા ?________________
હોશિયારની
પોતાની
મંગુની
કુસુમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાર્તાના અંતમાં શેની પરાકાષ્ઠા દર્શાવી છે ? ________________
માની મમતાની
માની વેદનાની
દીકરીના દુઃખની
માના આંનદની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'અંદર કોયને જોવા જવા દેવાનો કાયદો નથી' આ વાક્ય કોણ બોલે છે ?________________
મેટ્રન
દીકરો
વહુ
ડોકટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુસુમ શહેરમાં શેમાં ભણતી હતી ?________________
આશ્રમ શાળામાં
કોલેજમાં
વિદ્યાપીઠમાં
કન્યા વિદ્યાલયમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઈશ્વર પેટલીકરને કયો પુરસ્કાર એનાયત થયો હતો ?________________
ઉપરોક્ત ત્રણે
નર્મદ સુવર્ણચંદ્રક
નરસિંહ મહેતા
રણજિતરામ સુવર્ણચંદ્રક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી ઈશ્વર પેટલીકરની મહત્વની નવલકથા કઈ છે ?________________
ઉપરોક્ત ત્રણે
જુજ્વેરૂપ
જનમટીપ
સેતુબંધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હું માં થઈને ચાકરી કરી ન શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય ? આ વિધાનમાં કયો અર્થ જણાય છે ?
પ્રશ્નાર્થ
આજ્ઞાર્થ
નીર્દેશાર્થ
વિધ્યર્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે ?________________
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
લાક્ષાગૃહ
લાક્સાગૃહ
લાક્શાગૃહ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભગવાને ધાન ઘણું આપ્યું છે . આ વાક્યમાં ધાન શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર કયો થશે ?________________
ભાવવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
ક્રિયાવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'દહીં વલોવવાનું સાધન' આ શબ્દસમૂહ માટે સાચો શબ્દ કયો થશે ?________________
રવાઈ
મશીન
સ્પેનડર
મંથન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એ લગ્નની યોજના પણ વિચારવા મંડી હતી આ વાક્ય માં 'એ' શબ્દ માટે સર્વનામનો પ્રકાર કયો થશે ?___
પ્રશ્નાર્થવાચક
પુરુષવાચક
સમયવાચક
રીતવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.