બકુલ ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?________________
પેટલાદ
નડિયાદ
આણદ
અમદાવાદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
'છાલ , છોતરા અને ગોટલા ' હાસ્યનિબંધ બકુલ ત્રિપાઠીના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે ?______
સચરાચર
હૈયું ખોલીને હસીયે
સોમવારની સવાર
હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી કયો લલિત નિબંધ બકુલ ત્રિપાઠી લિખિત નથી ?________________
વૈકુઠ નથી જાવું
મન સાથે મૈત્રી
પ્રિય સખી
સચરાચર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી કયો હાસ્યનિબંધ બકુલ ત્રિપાઠી દ્વારા લખાયેલ નથી ?________________
સચરાચર
સોમવારની સવાર
પ્રિય સખી
ગોવિંદે માંડી ગોઠડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બકુલ ત્રિપાઠીની દૂરદર્શન પર આવતી લોકપ્રિય શ્રેણી કઈ હતી ?________________
A અને C
રસગુલ્લા
ગપસપ
ગુનગુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે પૈકી કયો પુરસ્કાર બકુલ ત્રિપાઠીને એનાયત થયો હતો ?________________
પદ્મભૂષણ
નર્મદ સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
પદ્મશ્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખકે અમેરિકાના ખેલાડીયોને કઈ સ્પર્ધા યોજવાનું કહ્યું ?________________
ગોળા ફેંક
બરછી ફેક
ચક્ર ફેંક
કેળાની છાલ ફેક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત હાસ્યનિબંધમાં આપણી કઈ કુટેવને પ્રકાશિત કરવામાં આવી છે ?________________
ચારે બાજુ ફોતરા વેરવાની
કેળાની છાલ ફેકવાની
ગંદકી કરવાની
ગોમાતાને અડધી કેરી આપવાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત હાસ્યનિબંધમાં મુકેલ શેરના શાયરનું ઉપનામ જણાવો.________________
ઘાયલ
ઈર્શાદ
બેફામ
મરીઝ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખકે કેરીના પર્યાયરૂપે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે ?________________
આમ્રફળ
રસફળ
આમ્રવૃક્ષ
સીતાફળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખકના મતે નીચે પૈકી આપણી પ્રિય રમત કઈ છે ?________________
હોકી
ગોટલા ફેંક
ફૂટબોલ
કેળાની છાલ ફેંક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રસ્તુત હાસ્યનિબંધમાં આપણે કઈ વસ્તુની હોમડિલીવરી કીડીઓને આપીએ છીએ તેમ કહે છે ?_______
કેળાની છાલની
ગોળની
ખાંડની
ફોતરાની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બીજા દેશના લોકો કચરો પ્લાસ્ટિકની બેગમાં ભરી કેમાં મૂકી આવે છે ?________________
ગટરમાં
કચરા ટોપલીમાં
વાહનમાં
ઘરમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બકુલ ત્રિપાઠીના મતે આપણે મગફળીનાં ફોતરાં કયાં વેરીએ છીએ ?________________
સર્વત્ર
ઘરમાં
પ્રથાનાખંડમાં
ક્લાસરૂમમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માખીઓ માટે લેખકે કયો શબ્દ પ્રયોજ્યો છે ?________________
જડ
ઊડતું પક્ષી
મધુ
મક્ષિકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખક કોના માટે બિચારી અને થાકિગયેલ શબ્દ વાપરે છે ?________________
મક્ષિકા
કિડીઓ
આપેલ તમામ
ગાયો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો .________________
મ્યુનિસિપાલીટી
મયુનિસીપાલીટી
મયુંનિસિપાલિટી
મ્યુનિસિપાલિટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે ?________________
મસિકા
મશિકા
મકિસકા
ઉપરોક્ત એક પણ નહિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'કેરીનો રસ આપણે ખાઈએ છીએ' વાક્યમાં 'રસ' શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર નીચે પૈકી કયો છે ?________
દ્રવ્યવાચક
સમૂહવાચક
ભાવવાચક
જાતિવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'એ મૂલ્યવાન વસ્તુઓ છે ' વાક્યમાં 'મૂલ્યવાન' શબ્દ માટે વિશેષણનો પ્રકાર કયો થશે ?________________
ગુણવાચક
સંખ્યાવાચક
સંબંધવાચક
આકારવાચક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.