માર્કંડી તો લેખક ના નાનપણની ........ હતી.________________
નદી
માતા
બહેન
સખી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
માર્કંડીને કાઠે કેવળ શું છે ?________________
વેરવિખેર ફૂલો
પતંગિયા
પાણી નો કલનાદ
પ્રેમાળ શાંતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભરવાડો ના માટે માર્કંડી કયા ડુંગર માંથી આવે છે ?________________
હિમાલયના
વૈજ્નાથના
શેન્તૃજીના
ગીરનારના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખક નકશામાં માર્કંડી ની લીટી શોધતા નથી , કારણ કે ...________________
તે મોટી નદી છે .
એ નદી નકશા માં નથી .
એ સખી મોટી નદી થય જાય !
લેખક ને નકશાવાચન આવડતું નથી .
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લેખક અને નદી ના આનંદ માટે સુ પૂરતું હતું ?________________
એકબીજા પ્રત્યે નો પ્રેમ
મધુર વાર્તાલાપ
એકબીજા નો સહવાસ
સાથે ના રૂસણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા ઋષિ પર આખ્યાન રચાયું છે ?________________
વાલ્મીકી ઋષિ
ભૃગુ ઋષિ
દુર્વાસા ઋષિ
માર્કંડ ઋષિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૃકંડુ ઋષિએ મહાદેવ ને પ્રસ્સન કરવા શું કરયું ?________________
તપશ્ચર્યા
સ્તુતિગાન
હવન
વાસ્તુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહાદેવે મૃકંડુ ઋષિ આગળ વરદાન માં કયો વિકલ્પ મુકાયો ?________________
સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક
મૃત્યુ પામનાર બાળક
B અને C બંને
સો વર્ષ જીવનાર મૂઢ બાળક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહાદેવે આપેલ વરદાનનો વિકલ્પ પસ્નાદ કરવા માટે મૃકંડુ ઋષિ એ કોની સલાહ લીધી ?__________
અન્ય ઋષિ ની
ધાતા ઋષિ ની
ધર્મપત્ની ની
યમરાજ ની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૃકંડુ ઋષિ ના ધર્મપત્નીના મતે કયું બાળક કુલોદ્વારક થશે ?________________
મૂઢ બાળક
બંને બાળક
ફક્ત સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક
એક પણ નહિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માબાપના ચહેરા નિસ્તેજ થઈ જવાનું કારણ શું ?________________
તેના સોળ વર્ષ પુરા થવાના હતા .
બાળક બીમાર છે.
તે માબાપને ઓળખી શકતો નથી .
બાળક તોફાની છે .
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યમરાજ શેના પર બેસી ને માર્કંડેય ને લેવા આવ્યા ?________________
હાથી ઉપર
ઘોડા ઉપર
પાડા ઉપર
રથ માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યમરાજ માં યુવાન માર્કંડેય ને અડવાની હિંમત કેમ ન હતી ?________________
તે ધ્યાન મગ્ન હતો.
તે પૂજા માં વ્યસ્ત હતો.
તે શિવલિંગ ને ભેટી ને બેઠો હતો.
તે માબાપનો એક પુત્ર હતો.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યુવાન માર્કંડેય ને અડકવા ની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું ?________________
એના પર પાણી ઢોળ્યું.
એના પર પાશ ફેક્યો.
એના પર પથ્થર ફેકયો.
એના પર તીર ચલાવ્યું.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યમરાજે પાશ ફેક્યો એટલે શિવલિંગ માંથી કોણ પ્રગટ થયા ?________________
મૃકંડુ ઋષિ
ત્રિશુળધારી શિવજી
શિવપાર્વતી
ઋષિપત્ની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધ્રુષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સંભાળવા મળ્યો ?________________
માર્કંડેય ઋષિનો
ભાઈ-બહેનનો
ઋષિપત્નીનો
ત્રિશુળધારી શિવજીનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.