રસ્તો કરી જવાના એટલે શું ?________________
ઉકેલ કે ઉપાય શોધવો
રસ્તો બનાવવો
રસ્તો ઓળંગવો
રસ્તો ખુલ્લો કરવાના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે ?________________
વિશાળ સમુદ્રમાં ડૂબીને
એક નાના બિંદુમાં ડૂબીને
પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને
બીજાની મસ્તીમાં ભળીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના' એટલે ....
દુનિયાના લોકો દિલ વગરના છે.
દિલને ચારે છેડેથી માપવાની વાત છે.
જગતના લોકોનો સાથ છોડી જવાના.
જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાના.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'આંધીઓ' દ્વારા કવિ શું કહેવા માંગે છે ?________________
પવનની આંધી
જીવનમાં સુખ દુ
વિચારોની આંધી
ધૂળની આંધી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિના દુ:ખ માત્રની દવા કઈ છે ?________________
કવિનું આત્મબળ
કવિ દવા લેતા જ નથી
કવી દુ
ડોક્ટર લખી આપે તે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે ?________________
જીવનને
કાળને
ભગવાનને
ભક્તને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિને કાલનો ભય શા માટે નથી ?________________
દેહ નાશવંત છે.
આત્મા અમર છે.
એમની પાસે કાળની સામે લડી લેવાની તાકાત છે.
એમની પાસે ઈશ્વર સમો ધણી છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'રસ્તો કરી જવાના' ગઝલના દરેક શેરમાં કવિનો કયો ગુણ તારી આવે છે ?________________
ખુમારી
પરમાત્મામાં શ્રદ્ધા
આત્મબળ
A, B અને C
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો શબ્દ સમાનર્થી નથી ? 'દીપક'________________
દીવો
પ્રકાશ
દીવડો
ચિરાગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો શબ્દ સમાનર્થી નથી ? 'ભય'________________
ભીતિ
ડર
ભ્રમ
બીક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'રસ્તો કરી જવાના' કાવ્યનો પ્રકાર કયો છે ?________________
સોનેટ
ગઝલ
એકાંકી
કાવ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'રસ્તો કરી જવાના' કાવ્યના કવિનું નામ જણાવો.________________
મનુભાઈ પંચોળી
અમૃત 'ઘાયલ'
પ્રેમાનંદ
ઈશ્વર પેટલીકર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ઠાર્યા ઠરી જવું' રૂઢીપ્રયોગનો અર્થ આપો.________________
બુજાઈ જવું
ઠંડીથી થીજી જવું.
જીવન સમાપ્ત થઇ જવું.
ઓલવાઈ જવું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'આકાશમાં ધૂળનું વાવાઝોડું' શબ્દશમુહનો અર્થ આપો.________________
ચક્રવાત
વાવંટોલ
આંધી
વાવાઝોડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિનું આત્મબળ કેવું છે ?________________
સ્થિર
સ્વચ્છ
અડગ
ચંચળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.