સપનામાં આવેલ હરીએ ગોપી પ્રત્યે કઈ રીતે પ્રેમ દર્શાવ્યો ?________________
પોતાની બાજુમાં બેસાડીને
બોલાવી, ઝુલાવી અને વહાલ કરીને
રાસ રમીને
વહાલ કરીને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
નીચેનામાંથી કયું વાક્ય ગોપીને લાગુ પડતું નથી ?________________
ભગવાન હસતા હસતા સામે ઉભા રહ્યા.
હરી સપનામાં આવ્યા છે.
ભગવાને આંસુ લુછી આપ્યા.
હરીએ અબોલા લીધા છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાયિકાના મનમાં સુબા કઈ નગરીના છે ?________________
ગોકુળનગરીના
વૃંદાવનનગરીના
દ્વારકાનગરીના
મથુરાનગરીના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'મારા મનની, દુવારિકાના સુબા' પંક્તિમાં કાવ્યનાયિકાનો ભાવ જણાવો. ________________
ગુલામી
સમર્પણભાવ
તિરસ્કાર
ક્રોધ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાવ્યનાયિકા શા માટે બ્હાવરી બની ?________________
સંસાર ભોગવવા માટે
શ્રીકૃષ્ણને પામવા માટે
કંસાર બનાવવા માટે
આંધણ મેળવા માટે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાવ્યનાયિકાએ આંધણ શા માટે મુક્યું હતું ?________________
ખીચીયા પાપડ બનાવવા
ભાત બનાવવા
ખીચડી બનાવવા
કંસાર બનાવવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપીએ આંધણમાં શું ઓરી લીધુ ?________________
તુવેરની દાળ
પોતાના સંસાર (જીવન)
ચોખાની દાળ
ઘઉંના ફાડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંધણમાં સંસાર ઓરી દીધેલો જોઈ હરી શું બોલ્યા ?________________
અરે, કંસાર કેવી રીતે બનાવીશ ?
અરે, ઘેલી
અરે, બ્હાવરી
અરે, આ શું કર્યું તે ?
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'એમાં ઓરી દીધો મેં સંસાર' ¬- આ પંક્તિ શું સૂચવે છે ?________________
કાવ્યનાયિકાનો ગુસ્સો
કાવ્યનાયિકાનો ભુલકણો સ્વભાવ
કાવ્યનાયિકાનો સમર્પણભાવ
કાવ્યનાયિકાનું અગ્નિસ્નાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'મારા સપનામાં આવ્યા હરી' કાવ્યના કવિનું નામ જણાવો.________________
પ્રેમાનંદ
ઈશ્વર પેટલીકર
બકુલ ત્રિપાઠી
રમેશ પારેખ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'મારા સપનામાં આવ્યા હરી' કાવ્યનો પ્રકાર જણાવો.________________
સોનેટ
ગઝલ
ગીત
લોકગીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગોપીને સપનામાં કોણ આવે છે ?________________
હરી
ભગવાન
મમ્મી-પપ્પા
માતાજી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો શબ્દ સમાનર્થી નથી. 'આંસુ'________________
નેત્રાંબુ
ઝળઝળીયુ
જળ
અશ્રુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શબ્દસમૂહ જણાવો. 'પ્રદેશનો વડો'________________
અમલદાર
પ્રધાન
સુબો
નેતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો શબ્દ સમાનર્થી નથી. 'બ્હાવરી'________________
બાવરી
ભયભીત
બેબાકળી
વ્યાકુળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.