બરેલી ડીસ્ટ્રીક હોસ્પીટલના સ્ટાફમાં શા માટે દોડધામ મચી હતી ?________________
ડોક્ટર હજી આવ્યા ન હતા.
મુખ્યમંત્રી આવવાના હતા.
અરુણીમાના પગનું તાત્કાલિક ઓપરેશન કરવાનું હતું.
એક દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હતા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
સ્ટાફ માટે ચિંતાજનક બાબત કઈ હતી ?________________
દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેશીયાની સુવિધા ના હતી.
અરુણીમાના પગની હાલત ખરાબ હતી.
લોહી માટેની વ્યવસ્થા ન હતી.
B અને C બંને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
''તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ.'' આ વાક્યમાંઅરુણીમાનો કયો ગુણ જોવા મળે છે ?
માનવતા
અડગતા
લાગણીશીલતા
કાયરતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાં માટે કોણે રક્તદાન કર્યું ?________________
નર્સે
હોસ્પીટલના ડોક્ટર અને ફર્માંશીસ્ટે
તેની માતાએ
તેના પિતાએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાને શેમાં જોડવા માટે ઇન્ટરવ્યુ આપવો હતો ?________________
લશ્કરમાં
સ્વયંસેવક દળમાં
હોસ્પીટલમાં
C.I.S.F. માં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાં લખનઉથી દિલ્લી કઈ ટ્રેનમાં જઈ રહી હતી ?________________
રાજધાની એક્સપ્રેસમાં
આશ્રમ એક્સપ્રેસમાં
કર્ણાવતી એક્સપ્રેસમાં
પદ્માવત એક્સપ્રેસમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ટ્રેનમાં કઈ ઘટના બની ?________________
બદમાશોએ અરુણીમાંની લાજ લુત્વનો પ્રયાસ કર્યો.
બદમાશોએ અરુણીમાંનો સોનાની ચેઈન લુંટવાનો પ્રયાસ કર્યો.
બદમાશોએ મુસાફરો સાથે મારપીટ શરુ કરી.
બદમાશોએ મુસાફરોને લુટી લીધા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાં રાષ્ટ્રીય કક્ષાની રમતમાં રમતવીર બની ચુકી હતી ?________________
બેડમિન્ટનની
હોકીની
ક્રિકેટની
વોલીબોલની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બદમાશોએ અરુણીમા સાથે શું કર્યું ?________________
એની લાજ લુટી.
એનો સમાન ફેકી દીધો.
એને ગાંડી ગાળો આપી.
એને ટ્રેનની બહાર ફેકી દીધી.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તાત્કાલિક ઓપરેશન કર્યા પછી અરુણીમાંને કઈ હોસ્પીટલમાં ખસેડવામાં આવી ?________________
AIMS માં
વેદાંત હોસ્પીટલમાં
એપોલો હોસ્પીટલમાં
ફોર્ટીસ હોસ્પીટલમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોણે સમાચારપત્રોના સમાચારનું ખંડન કર્યું ?________________
તે હોસ્પીટલમાં ચીસો પાડતી હતી.
એક પગ કપાયા પછી પણ તેણે પર્વતારોહણ કરવાનું વિચાર્યું.
મુસાફરોએ
તેનામાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો.
અરુણીમાંના પરિવારે
ડોક્ટરોએ
લોકોએ અરુણીમાંને પાગલ ગણી, કારણ કે ....________________
અરુણીમાંએ
તેણે ટ્રેનની મુસાફરી એકલા જ કરી હતી.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાંએ કયો સંકલ્પ કર્યો ?________________
હું પર્વતારોહણ કરીશ જ.
હું ભાર જતી વખતે બીજાનો સહારો લઈશ.
હું હવે પર્વતારોહણ કરીશ જ નહી.
હું હવે ટ્રેનમાં ક્યારેય નહી બેસું.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પર્વતારોહણ કરવા માટે અરુણીમાં સામે ક્યાં બે પ્રશ્નો હતા ?________________
B અને C બંને
આર્થિક સહાય
માબાપ અને ડોક્ટર - બંનેની સમિતિ
જરૂરી માર્ગદર્શન અને તાલીમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
1985 મા એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?________________
સંતોષ યાદવ
શિવમ દયાળ
વિરાટ શર્મા
બચેન્દ્રી પાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાંની બચેન્દ્રી સાથેની મુલાકાતનું પરિણામ શું આવ્યું ?________________
અરુણીમાંના હોશ ઉડી ગયા.
અરુણીમાંમાં હિંમત અને ઉત્સાહ વધ્યા.
અરુણીમાંને આત્મહત્યા કરવાનું મન થયું.
અરુણીમાં નિરાશ થઇ ગયા.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાંએ એવરેસ્ટ ઉપર કોની સાથે ફોટા પડ્યા ?________________
રાષ્ટ્રધ્વજ સાથે
શેરપા સાથે
અન્ય પર્વતારોહકો સાથે
A અને B બંને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પંગુમ લંઘયતે ગિરિમ' પાઠનો પ્રકાર જણાવો.________________
એકાંકી
ગઝલ
લોકગીત
રેખાચિત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અરુણીમાંએ એવરેસ્ટ ઉપરાંત ક્યાં ક્યાં પર્વતો સર કર્યા છે ?________________
એક પણ નહિ.
આફ્રિકાનો કીલીમાંજારો અને યુરોપનો એલ્બ્રુસ
ફક્ત હિમાલય
ભારતના તમામ પર્વતો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શબ્દસમૂહ જણાવો. 'રાષ્ટ્રનો પ્રતીકરૂપ ધ્વજ'________________
પતાકા
અશોકચક્ર
ધજા
રાષ્ટ્રધ્વજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.