'STDની ડાળથી ટહુકું' કહીને દીકરી શું કહેવા માંગે છે ?________________
STD ફોન હવે બંધ થઇ ગયા છે.
પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે.
વૃક્ષની ડાળના બદલે STDની ડાળ ભૂલથી જ બોલાય ગયું છે.
ફોનમાં કોયલના ટહુકાની રીંગ વાગે છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
દીકરી ક્યાંથી ટહુકે છે ?________________
બહેનપણીના મોબાઈલ પરથી
ટેલિફન પરથી
વૃક્ષની ડાળી પરથી
STD રૂપી ડાળી પરથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે ?________________
કાંટા જેવી
ડાળખી જેવી
કલરવ જેવી
ફૂલ જેવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દીકરી માના સપના શેમાં આંજે છે ?________________
નીંદરમાં
હદયમાં
જાગ્રત અવસ્થામાં
આંખમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી ?________________
ભુલકણી
ભોળી
ચિંતાતુર
જીદ્દી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પપ્પા, હવે ફોન મુકું?' ગીતમાં માએ દીકરાનો ક્યાં નામથી ઉલ્લેખ કર્યો છે ?________________
શમ્મુ
નીતુ
મીનું
દીપુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'ઝાઝી વાતુના ગાડા ભરાય' દ્વારા શું કહેવા માંગે છે ?________________
વાતો તો ખુબ કરવી છે, પણ ટૂંકમાં જ બધુ સમજાવવા માંગે છે.
લાંબી લાંબી વાતો કરવા માંગે છે.
ઝાઝી વાતો ગાડામાં બેસીને કરવાનું કહે છે.
ગાડું ભરાય એટલી વાતો કરવા માંગે છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દીકરીને કાવ્યના ક્યાં સ્વરૂપની જેમ ટૂંકમાં વાત પતાવવી છે ?________________
મુક્તક
હાઇકુ
દુહા
શુભાષિત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પપ્પા હવે ફોન મુકું' તે પાઠના લેખકનું નામ જણાવો.________________
નરશીહ મહેતા
મનોહર ત્રિવેદી
પ્રેમાનંદ
બકુલ ત્રિપાઠી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'પપ્પા હવે ફોન મુકું' કાવ્યનો પ્રકાર જણાવો.________________
સોનેટ
હાઇકુ
ગઝલ
ગીત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.