કોરા કાગળનો અર્થ .....________________
સફેદ રંગનો કાગળ
યુદ્ધની ધમકી ભર્યો પત્ર
વાંચી ન શકાય તેવા પત્ર
લખ્યું ન હોય તેવો પત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
દાદા શા માટે રડતા હતા ?________________
દાદાના દીકરાઓ યુધ્ધમાં શહીદ થઇ થઇ ગયા હતા.
દુશ્મનોના લાસ્કારનો સામનો કરનાર પુત્ર નથી.
દાદાને તલવારના ઘા વાગ્યા હતા.
દાદાને પત્ર વાંચતા આવડતું ન હતું.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તેજમલે યુધ્ધમાં લડવા જવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું ?________________
કાકાનું નામ
પોતાનું નામ
સ્ત્રીત્વના તમામ લક્ષણો
પિતાનું નામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દળકટક વળાવી ઘરે આવેલી તેજમલને ..........________________
દાદા અને કાકાએ મોતીડાથી વધાવી.
દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો.
દાદાએ ખુબજ ઠપકો આપ્યો.
યુધ્ધમાં જવાની ના પાડી.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી ?________________
હાથમાં ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે.
પગમાં ત્રાજવા દાદા મોજડીયુંમાં રહેશે રે.
તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા.
હૈયે હિંમત રાખો દાદા એમ વહારે ચડશું રે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોતને કોણ હરાવી શકે ?________________
જિંદગીથી જે ડરી જાય તે
મૃત્યુની જેને બીક લાગે તેને
જિંદગીથી જે ના ડરે તે
આગને જે પી ના શકે તે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે ?________________
જે ટાકણાના ઘા સહે છે પણ કદી તૂટતો નથી તે
જે સાવ કાચો પથ્થર હોય તે
ટાકણાના ઘા સહન ન કરી શકે તે
ટાકણાના ઘાથી તૂટી જાય તે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાળયુગમાં માણસો કેવા હોય ?________________
અસંતોષી
હૈયાફૂટલ
A અને B બંને
શરીરથી સ્વસ્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'છૈયો ખૂંદતો ખોળો ...'હાઈકુમા ...________________
બેકારીનું મહત્વ દર્શાવ્યું છે .
માતૃત્વની ભાવનાનાં દર્શન થયા છે.
ટેલીવિઝનનું મહત્વ દર્શાવ્યુ છે.
છોકરાનું મહત્વ નથી .
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાની બાળકી પ્રાથના કરવા ગઈ ત્યારે શું સાથે લેતી ગઈ ?________________
છત્રી
કોઈ પણ નહી.
રેઈનકોટ
ચોકલેટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાનક સાહેબે પોતાનો વરસ કોને બનાવ્યો ?________________
કોઈને નહી
પોતાની દીકરીને
પોતાના શિષ્ય અંગદને
પોતાના દીકરાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રઘુનાથ પુરુષોતમ પરાંજપે કઈ કોલેજના આચાર્ય બન્યા ?________________
ફર્ગ્યુસન કોલેજના
શ્રીમતી કોલેજના
ભવન્સ કોલેજના
પોદાર કોલેજના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ન્યુ યોર્કની ભોયગાડીમાં કોણે સ્ત્રીત્વ દાખવ્યું ?________________
એક અંધ યુવાને
એક ભારતીય પ્રવાસીએ
પોલીસે
એક અમેરિકન ભાઈએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.