નીચે આપેલા પક્ષીઓમાં કયું ઉન આપતુ નથી ?
યાક
ઊંટ
બકરી
કૂતરો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
રેશમના તાર શેના બનેલા હોય છે ?
કાર્બોદિત
પ્રોટીન
વિટામીન
ચરબી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રેશમ શામાંથી પ્રાપ્ત થાય છે ?
ઊંટ
ઘેટા
બકરી
રેશમના કીડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા પ્રાણીના ઉનમાંથી પેશ્મીની શાલ બનાવવામાં આવે છે ?
બકરી
ઘેટા
ઘોડા
ઊંટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યાકએ કયા પ્રદેશમાં જોવા મળે છે ?
રાજસ્થાન
ઓરિસ્સા
તિબેટ
ગુજરાત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મારવાડી ઘેટા કયા રાજ્ચમાં જોવા મળે છે ?
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત
ઉત્તરપ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંગોરા ઉન કયા પ્રાણી માંથી પ્રાપ્ત થાય છે ?
બકરી
ઘેટા
ઊંટ
રેશમના કીડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
“ યામા” અને ' અલ્પાકા’ કયા પ્રદેશમાં જોવા મળે છે ?
દક્ષીણ અમેરિકા
ઉત્તર અમેરિકા
યુરોપ
ભારત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાટનવાડી ઘેટા કયા રાજ્ચમાં જોવા મળે છે ?
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૌથી સામાન્ય રેશમનો કીડો ક્યો છે ?
મલબેરી રેશમનો કીડો
શેતૂર રેશમનો કીડો
બેરી બેરી રેશમનો કીડો
સ્ટ્રોબેરી રેશમનો કીડો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘેટાં અથવા યાકની રુંવાટીમાંથી શું મળે છે ?
નાયલોન
ઉન
શણ
રેશમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગાલીચાનું ઉન કઈ જાતીના ઘેટામાં જોવા પળે છે ?
લોહી
નાલી (નલિ)
મારવાડી
બાખરવાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રેશમના કીડા કઇ વનસ્પતિ ઉપર જોવા મળે છે ?
લીમડો
શેતુર
પીપળો
જાસુદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રેશમના કીડાનો ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ?
સેરીકલ્ચર
વર્મીકલ્ચર
સેન્ડ ક્લ્ચર
ગ્રેવલ કલ્ચર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
“મોરસ આલ્બા” કઈ વનસ્પતિનું નામ છે ?
શેતૃર
લીમડો
પીપળો
આસોપાલવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.