તાપમાનનું માપન કરતા સાધનનું નામ જણાવો.
ગેલ્વેનોમીટર
લેક્ટોમીટર
બેરોમીટ
થર્મોમીટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
લેબોરેટરી થર્મોમીટરના સ્કેલની રેન્જ કેટલી હોય છે ?
10°C થી 110°C
-10°C થી 42°C
23°C થી 24°C
35°C થી 42°C
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધાતુના ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઇ પ્રક્રિયા દ્વારા થાય છે ?
ઉષ્મા વિકિરણ
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા ગમન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?
35°C
23°C
73°C
37°C
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
થર્મોમીટરમાં કઈ ધાતુ ભરેલીં હોય છે ?
સોનું
ચાંદી
પારો
એલ્યુમીનીયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આઈસક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો…
ઠંડો પડશે નહિ
ઉષ્મા નયનનીપ્રક્રિયાને લીઘે ઠંડો પડશે
ઉષ્મા વહનનીપ્રક્રિયાને લીઘે ઠંડો પડશે
ઉષ્મા ગમનનીપ્રક્રિયાને લીઘે ઠંડો પડશે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થો કયા નથી ?
લોખંડ
લાકડું
તાંબુ
એલ્યુમિનિયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉષ્મા વહનના કેટલા પ્રકાર છે ?
ચાર
ત્રણ
બે
એક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું સંચરણ કઈ રીતે થાય છે ?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા ગમન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રવાહી અને વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ ........... પ્રકિયા દ્રારા થાય છે ?
ઉષ્મા નયન
ઉષ્મા ગમન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા વહન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો પદાર્થ અવાહક છે ?
લાકડું
એલ્યુમિનિયમ
લોખંડ
તાંબુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના કયા પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી ?
એલ્યુમિનીયમ
લાકડું
લોખંડ
તાંબુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની ક્ડાઈના તળીયે તાંબાનું સ્તર લગાડેલું હોયછે તેનું કારણ..
રંગીન દેખાય માટે
સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક
તાંબાનું તળિયું કડાઇને વધુ મજબૂતાઈ આપે
સ્ટેનલેસ સ્ટીલ અવાહક છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્રારા પહોંચે છે ?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા ગમન
ઉષ્મા વિકિરણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના કયા પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થાય છે ?
તાંબુ
રબર
પ્લાસ્ટિક
લાકડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉષ્માપ્રસરણની ............. નીપ્રકિયામાં માધ્યમ જરૂરી નથી.
ઉષ્મા ગમન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નયન
ઉષ્મા વહન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્લીનીક્લ થર્મોમીટર કેટલા તાપમાનથી કેટલા તાપમાન સુઘીનું તાપમાન માપી શકે છે ?
23°C થી 24°C
42°C થી 32°C
32°C થી 42°C
35°C થી 42°C
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉષ્માના ગરમ છેડા થી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયાને શું કહે છે ?
ઉષ્મા વિકિરણ
ઉષ્મા વહન
ઉષ્મા ગમન
ઉષ્મા નયન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હવામાં ઉષ્માનું સંચરણ કઈ રીતે થાય છે ?
ઉષ્મા વહન
ઉષ્મા ગમન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રસોડામાં વપરાતા ધાતુના પાત્રના હેન્ઠલ શેના બનેલ હોતા નથી ?
એબોનાઇટના
લાકડાના
પ્લાસ્ટિકની
લોખંડના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
30°C તાપમાનવાળા 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ન કરતા બનતા મિશ્રણનું તાપમાન ...... હોય
80°C
50°C થી વધુ પરંતુ 80°C થી ઓછું
20°C
30°C તથા 50°C ની વચ્ચે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉષ્માનયનનો પ્રયોગ સમજાવટ માટે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ થતો નથી ?
ફિનોલ્ફથેલીન
પોટેશિયમ પરમેગ્નેટ
નમક
કોપર સલ્ફેટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.