વિષુવવૃતીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે ?
એક પણ નહિ
બંને
ઠંડી
ગરમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વરસાદ માપવાના સાધનને શું કહેવાય છે ?
માપપટ્ટી
વર્ષામાપક સાધન
ગળણી
નળાકાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પૃથ્વીથી સપાટીના આશરે કેટલા ભાગ પર વર્ષાવનો આવેલા છે ?
0.06
0.08
0.1
0.12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ટોઉકાન પક્ષોનું ખોરાક મેળવવા માટેનું અનુકૂલન જણાવો.
મોટી પાંખો
પાતળા પગ
મોટી આંખ
લાંબી મોટી ચાંચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિષુવવૃતીય પ્રદેશમાં ઉનાળાનું તાપમાન કેટલે સુધી વધી શકે છે ?
50C
30C
60C
40C
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સામૂહિક સ્થળાંતર કરનાર પક્ષીઓ દિશા નક્કી કરવા માટે શેનો ઉપયોગ કરે છે ?
નદી અને દરિયા
સૂર્ય અને તારા
પૃથ્વી પરના સીમાચિન્હો
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું પાણી બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી ?
ધ્રુવીય વાઘ
પેંગ્વીન
વ્હેલ
ધ્રુવીય રીંછ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધ્રુવ પ્રદેશમાં શિયાળામાં તાપમાન લગભગ કેટલું નીચું જાય છે ?
(-37C)
(-110F)
37C
110F
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયું પક્ષી શિયાળો ગાળવા માટે ભારતમાં સ્થળાંતર કરે છે ?
પેંગ્વીન
હંસ
મોર
સાઇબેરિયન ક્રેઇન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાઈબેરિયન કૈઇન સાઇબેરીયાથી ભારતમાં કઇ જગ્યાએ સ્થળાંતર કરીને આવે છે ?
રાજસ્થાન-ગુજરાત
દિલ્હી-મધ્યપ્રદેશ
હરિયાણા-દિલ્હી
રાજસ્થાન-હરિયાણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પેંગ્વીન અને ધ્રુવીય રીંછ અતિશય ઠંડીથી બચવા માટે કઈ કુદરતી રચના ધરાવે છે ?
જાડી ચામડી
વધારે ચરબી
જાડી ચામડી અને વધારે ચરબી
સફેદ રૂંવાટી

રણપ્રદેશની આબોહવા કેવી હોય છે ?
ગરમ અને સૂકી
ભેજવાળી
સૂકી
ગરમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને જે તે સ્થળનું શું કહેવાય ?
વાતાવરણ
હવામાન
હવા-પાણી
આબોહવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઇ પ્રજાતિના વાનર જમીન પર ભાગ્યેજ આવે છે ?
લંગુર
બબુન
બીઅર્ડ એપ
ચિમ્પાન્ઝી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી હોય છે ?
ઠંડી
ભેજવાળી
સૂકી
ઠંડી અને ભેજવાળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિષુવવૃતીય વિસ્તારની ખાસિયત કઇ છે ?
શંકુદ્રુમ
બારેમાસ વરસાદ
બારેમાસ
બરફ વર્ષા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પેંગ્વીન અને ધ્રુવીય રીંછ અતિશય ઠંડીથી બચવા માટે કઈ કુદરતી રચના ધરાવે છે ?
વધારે ચરબી
જાડી ચામડી અને વધારે ચરબી
સફેદ રૂંવાટી
જાડી ચામડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સિંહ જેવી પૂછડી ધરાવતા વામન ટેઇલડ મેર્કેત કયા જોવા મળે છે ?
ગીર જંગલ
સુંદરવન
પશ્ચિમઘાટના વર્ષોવન
પૂર્વઘાટના વર્ષોવન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.