નીચેનામાંથી કઈ એન્ટીબાયોટીક દવા છે ?
સ્ટ્રેપટોમાઇસીન
ટેટ્રાસાયક્લીન
એરેથ્રોમાઇસીન
તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
શર્કરા (ખાંડનું આલ્કોહોલમાં) રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે ?
ક્લોરીનેશન
હેલોજીનેશન
આથવણ
ઓક્સિડેશન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાઈટ્રોજનના સ્થાપન માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે ?
રાઈઝોબીયમ
નીલહરિત લીલ
બેસિલસ
ટ્યુબરક્યુલોસિસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે ?
મચ્છર
માખી
વંદો
પતંગિયું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્રારા ફેલાય છે ?
પ્રજીવ
અમીબા
લીલ
3. દૂધ માંથી દહીં બનવા માટે જવાબદાર બેક્ટેરીયાનું નામ શું છે ?
વાઈરસ
પેરામિશિયમ
બેક્ટેરિયા
લેકટોબેસિલસ
ફૂગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું એન્ટીબાયોટીક્સ છે ?
સોડિયમ બાયકાર્બોનેટ
સ્ટ્રેપટોમાઈસીન
પેરાસિટામોલ
સોડિયમ કાર્બોનેટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ?
સૂક્ષ્મદર્શક યંત્ર
થર્મોમીટર
ટેલીસ્કોપ
બેરોમીટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શીતળાની રસીના શોધક કોણ હતા ?
લૂઈ પાશ્ચર
એડવર્ડ જેનર
એલકઝાંડર ફ્લેમિંગ
રોબર્ટ હૂક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ .....
ગરમી
પીસવું
યીસ્ટ કોષોની વૃધ્ધિ
મસળવું.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્રારા થાય છે ?
પ્રજીવ
બેક્ટેરિયા
વાઈરસ
ફૂગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આલ્કોહોલનું ઉત્પાદન ...... ની મદદથી કરવામાં આવે છે ?
યીસ્ટ
લીલ
મશરૂમ
ફૂગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીલહરીત લીલ વાતાવરણમાંથી શેનું સ્થાપન કરે છે ?
ઓક્સીજન
નાઈટ્રોજન
કાર્બન
હિલીયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પેનિસિલિન રસીના શોધક કોણ હતા ?
એડવર્ડ જેનર
એલકઝાંડર ફ્લેમિંગ
લૂઈ પાશ્ચર
રોબર્ટ હૂક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો રોગ વાઈરસ દ્રારા ફેલાય છે ?
શરદી
ઉધરસ
ઇન્ફ્લુએન્ઝા
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ?
પાણી બનાવવા
આલ્કોહોલ
એસિડ બનાવવા
શર્કરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયા પ્રજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે ?
અમીબા
પેરામીશીયમ
પ્રજીવ
વાઈરસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી ?
અમીબા
પેરામીશીયમ
ક્લેમિડોમોનાસ
ફૂગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચેપી રોગોનું મુખ્ય વાહક છે ?
કીડી
માખી
વંદો
પતંગિયું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ?
આપેલ તમામ
દહીં બનાવવા
બ્રેડ બનાવવા
કેક બનાવવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.