અંડકોષ અને શુક્રકોષના જોડાણને શું કહે છે?
ફલન
ગર્ભાશય
અંત
યુગ્મનજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
અંડપિંડ માદા જનનકોષો ઉત્પન્ન કરે છે તેને શું કહે છે ?
અંડકોષ
અંડપિંડ
શુક્રકોષ
શુક્રપિંડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નરજ્ન્ચુ અને માદાજન્યુઓના જોડાણ દ્વારા થતા પ્રજનનને શું કહે છે ?
એક પણ નહિ
લિંગી પ્રજનન
બંને
અલિંગી પ્રજનન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શુકપિંડ નર જનનકોષો ઉત્પન્ન કરે છે, તેને શું કહે છે ?
શુક્રકોષ
અંડપિંડ
અંડકોષ
શિશ્ન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમીબા ...... પ્રકારનું સજીવ છે ?
બહુકોષી
દ્વિકોષી
એક પણ નહિ
એકકોષી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય કોના પ્રજનન અંગો છે ?
નર
બન્ને
એક પણ નહિ
માદા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે તેને કેવા પ્રાણીઓ કહે છે?
ઉભયજીવી
અપ્રત્યપ્રસવી
દ્રિધુવી
અંડપ્રસવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મરઘીના બચ્ચાને શું કહે છે ?
શિશુ
પિલ્લું
ગલુડિયું
બોતડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયા પ્રાણીઓમાં અંત:ફલન થાય છે ?
દેડકો
ગાય
માછલી
મનુષ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શુક્રપિંડ, શુક્રવાહિનીઓ અને શિશ્નના કોના પ્રજનન અંગો છે ?
નર
બંને
માદા
એક પણ નહિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે ?
ફલન
સ્થાપન
કાયાંતરણ
કલિકાસર્જન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાણીઓમાં પ્રજનન કેટલી રીતે થાય છે ?
ત્રણ
એક
ચાર
બે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમીબામાં કયા પ્રકારનું પ્રજનન થાય છે ?
કલીકાસર્જન
એક પણ નહિ
લિંગીપ્રજનન
અલિંગી પ્રજનન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શિશુનો વિકાસ શેમાં થાય છે ?
શુક્રકોષ
શુક્રપિંડ
અંડપિંડ
ગર્ભાશય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયા પ્રાણીઓમાં બાહ્ય ફલન થાય છે ?
દેડકો
ગાય
મનુષ્ય
મરઘી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને કેવા પ્રાણીઓ કહે છે ?
દ્રિધુવી
અપ્રત્યપ્રસવી
ઉભયજીવી
અંડપ્રસવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શુક્રપિંડ ક્યાં જનન કોષો ઉત્પન્ન કરે છે ?
માદા
બન્ને
નર
એક પણ નહિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા પ્રાણીઓમાં અંડકોષ મોટો હોય છે ?
શાહમૃગ
મનુષ્ય
મચ્છર
મરઘી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.