પદાર્થની જૂથ વહેંયણી તેઓના ગુણોની ....... આધારે કરી શકાય છે ?
તમામ
રંગો
સમાનતા
ભિન્નતાઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે ?
અનાજ
વનસ્પતિ
પાણી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પદાર્થને આરપાર જોઈ ન શકાય તે પદાર્થને ...... કહે છે.
પારભાસક પદાર્થ
અપારદર્શક પદાર્થ
એકપણનહિ
પારદર્શક પદાર્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું નામ જણાવો.
ધાતુ
પૂઠાંનું બોક્સ
તમામ
લાકડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી પારદર્શક પદાર્થનું નામ જણાવો.
લાક્ડાની દીવાલ
અરીસો
પથ્થર
કાચ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ગોળાકાર પદાર્થ જણાવો.
બંગડી
દડો
તમામ
પૈડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પદાર્થને આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના દેખાય તેવા પદાર્થને ....... કહે છે.
પારભાસક પદાર્થ
એકપણનહિ
અપારદર્શક પદાર્થ
પારદર્શક પદાર્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી પારભાસક પદાર્થનું નામ જણાવો.
શિરપની બોટલ
પુસ્તક
લોખંડ
ઇંટની દિવાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પદાર્થને આરપાર જોઈ શકાય તે પદાર્થને ......... કહે છે.
પારદર્શક પદાર્થ
અપારદર્શક પદાર્થ
એકપણ નહિ
પારભાસક પદાર્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ખાવાલાયક વસ્તુ જણાવો.
તપેલી
લોખંડ
આઈસ્ક્રીમ
રબરની નળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાણીમાં ડૂબતા પદાર્થનું નામ જણાવો.
લાકડાનો ટુકડો
રબરની નળી
પ્લાસ્ટીકની ખાલી બોટલ
રૂપિયાનો સિક્કો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિના સુકાયેલા પર્ણો પાણીમાં ..........
તમામ
ડૂબે છે
ઓગળે છે
તરે છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નરમ પદાર્થનો ગુણધર્મ જણાવો.
ઘસરકો ન પાડી શકાય
દબાવી શકાય
દબાવી ન શકાય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
..........ના અભ્યાસ માટે વસ્તુઓને જુથમાં વહેંચવામાં આવે છે.
ગુણધર્મો
એક પણ નહિ
રંગ
વાસ્તવિકતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી બિનખાવાલાયક પદાર્થ જણાવો.
પારો
પાણી
આઇસ્ક્રીમ
અનાજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધાતુનો પારિભાષિક શબ્દ જણાવો.
HARD
METAL
LUSTER
COLOUR
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સખતનો પારિભાષિક શબ્દ જણાવો.
HARD
ROUGH
SOFT
NORMAL
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઠણ પદાર્થનો ગુણધર્મ જણાવો.
દબાવી ન શકાય
ઘસરકો પાડી શકાય
દબાવી શકાય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તેને ..... પદાર્થ કહેવાય.
કઠણ પદાર્થ
સખત પદાર્થ
નરમ પદાર્થ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.