પહેલી પેઢીનાં કમ્પ્યુટર્સમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
ટ્રાન્ઝિસ્ટર
માઈક્રોપ્રોસેસર
ઇન્ટિગ્રેટેડ સર્કિટ
વેક્યૂમ ટ્યૂબ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી?
જે.પી. એર્ક્ટ
બિલ ગેટ્સ
ચાર્લ્સ બેબેજ
વિલિયમ શોકલી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કમ્પ્યૂટરની બીજી પેઢી દરમિયાન કઈ ભાષાનો વિકાસ થયો?
FORTRAN અને COBOL બંને
FORTRAN
JAVA
COBOL
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માઈક્રોપ્રોસેસરને સામાન્ય રીતે કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે?
કી-બોર્ડ
મોનિટર
CPU
માઉસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાથની હથેળીમાં સમાઈ જતાં કમ્પ્યુટર્સને શું કહે છે?
ડિજિટલ કમ્પ્યુટર
ડેસ્કટોપ કમ્પ્યુટર
પામટોપ કમ્પ્યુટર
લેપટોપ કમ્પ્યુટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે?
MS Excel
MS Access
MS PowerPoint
MS Word
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈ પણ શબ્દને જુદી જુદી શબ્દ કૃતિ સ્વરૂપે રજૂ કરવાને શું કહે છે?
વર્ડટેકસ્ટ
વર્ડક્રાફ્ટ
વર્ડમાર્ટ
વર્ડઆર્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સામાન્ય રીતે વિડિયો કોની મદદથી તૈયાર કરવામાં આવે છે?
વેબ કેમેરો
વીડિયો કેમેરો
આપેલ પૈકી કોઈ પણ
મોબાઈલ ફોન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈપણ ઓબ્જેક્ટ કે ઈમેજને કૃત્રિમ રીતે હલનચલન કરાવવાની પ્રક્રિયાને શું કહે છે?
ફલોચાર્ટ
લેમિનેશન
મલ્ટિમીડિયા
એનિમેશન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
Windows XP Tour માં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે?
આપેલ તમામ
ટેકસ્ટ
ઓડિયો-વિડીયો
ચિત્ર – ગ્રાફિક્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અવાજને રેકોર્ડ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે?
પાવર પોઈન્ટ
સાઉન્ડ રેકોર્ડર
વોલ્યુમ કંટ્રોલર
વિન્ડોઝ XP ટૂર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
Word art એટલે શું?
અક્ષરાકૃતિ
લક્ષ્યાકૃતિ
ચિત્રાકૃતિ
શબ્દાકૃતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે?
આપેલ તમામ
ફર્મવેર
હાર્ડવેર
સૉફ્ટવેર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયું વિધાન હાર્ડવેર માટે સાચું છે?
તેને સ્પર્શી શકાય છે.
તેને જોઈ શકાય છે.
આપેલ તમામ
તેને ઉપયોગ કરી શકાય છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાર્ડવેર કયા સ્વરૂપે હોય છે?
ચલિત
આપેલ પૈકી કોઈ પણ
સ્થાયી
અસ્થાયી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કમ્પ્યુટરને આપવામાં આવતી ક્રમિક શ્રેણીની સૂચનાઓના સમૂહને શું કહે છે?
ફ્લોચાર્ટ
પ્રોગ્રામ
અલ્ગોરિધમ
ફર્મવેર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો વિકલ્પ સૉફ્ટવેર દર્શાવે છે?
કમ્પ્યુટર પ્રોગ્રામ
આપેલ તમામ
પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ
ડેટા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સોફ્ટવેરનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે?
નેટવર્ક
સીડી, ડીવીડી
હાર્ડડિસ્ક
આપેલ પૈકી કોઈ પણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો વિકલ્પ સૉફ્ટવેરનું ઉદાહરણ દર્શાવે છે?
ઓપરેટિંગ સિસ્ટમ
પ્રોગ્રામ્સ
આપેલ તમામ
એપ્લીકેશન સૉફ્ટવેર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કમ્પ્યુટર સાથે જોડાયેલ તમામ હાર્ડવેર અને સોફ્ટવેરનું સંચાલન કરતાં સૉફ્ટવેર પ્રોગ્રામને શું કહે છે?
ઓપરેટિંગ સિસ્ટમ
એપ્લિકેશન સિસ્ટમ
સૉફ્ટવેર સિસ્ટમ
ફર્મવેર સિસ્ટમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે?
Mac
Linux
આપેલ તમામ
Windows
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકન શબ્દ Ubuntu નો અર્થ શું થાય છે?
દેશ માટે માનવતા
વિશ્વ માટે માનવતા
પોતાના માટે માનવતા
બીજા માટે માનવતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફોલ્ડર કોનો સમૂહ છે?
ફાઇલ
સબ ફોલ્ડર
ફાઇલ અને ફોલડર બંને
ઓપરેટિંગ સિસ્ટમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડિલીટ કરેલ ફાઇલ/ફોલ્ડરનો સંગ્રહ કોણ કરે છે?
Delete Bin
Folder
Trash
Delete Can
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
યાદી સ્વરૂપની માહિતીને બુલેટ્સ સ્વરૂપે દર્શાવવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
Tools – Bullets and Numbering
View – Bullets and Numbering
Format – Bullets and Numbering
Insert - Bullets and Numbering