કોની આંખો નબળી હોય છે, પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી હોય છે?

ડ્રેગ કરીને ખાલી જ્ગ્યા પૂરો.

 

આસોપાલવ1 of 4.
ચણ2 of 4.
કચરા-પોતાનું3 of 4.
નાતાલ4 of 4.
સારા પ્રસંગની ઉજવણીમાં ઘરના બારણે
ના પાનના તોરણ બંધાય છે.

ઘરની સફાઇમાં
કાર્ય નિયમિત છે.

ખ્રિસ્તી લોકો
ના તહેવારમાં ઘરને શણગારવા ઘર આગળ સ્ટાર લગાવે છે.

ઘરના આંગણામાં
નાખતા પક્ષીઓ ચણવા આવે છે.

કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાંકળીથી કરે છે.

ડ્રેગ કરીને જોડકા જોડો.

ઘરમાં પરવાનગી વગર રહે છે1 of 4.
ઘરનો એક ભાગ2 of 4.
સુંદર રીતે શણગારેલું3 of 4.
તહેવાર4 of 4.
લતાનું ઘર


નાતાલ


ઉંદર


વરંડો