ડ્રેગ કરીને સાચા જવાબ આપો.
ફુઆ1 of 5.
ભાભી2 of 5.
કાકી3 of 5.
દાદી4 of 5.
માસી5 of 5.
પપ્પાની બાને શું કહેવાય?
મમ્મીની બહેનને શું કહીને બોલાવશો?
પપ્પાની બહેનના પતિને શું કહેવાય?
મોટા ભાઇની પત્નીને શું કહીને બોલાવશો?
કાકાની પત્નીને શું કહેવાય? ડ્રેગ કરીને સાચા જવાબ આપો.
પપ્પાના મોટાભાઇને શું કહીને બોલાવશો?
મમ્મીના ભાઇની પત્નીને શું કહેશો?
બહેનના પતિને શું કહેવાય?
મમ્મીના ભાઇને શું કહેવાય?
પપ્પાની બહેનને શું કહીને બોલાવશો? મામા1 of 5.
મોટા બાપા2 of 5.
મામી3 of 5.
બનેવી4 of 5.
ફોઇ5 of 5.