પ્રેશર કૂકરમાં જમવાનું ઝડપથી બની જાય છે.
ચૂલા પર રસોઇ કરવી એ પર્યાવરણ માટે લાભદાયક છે.
ગાજર, ટમેટાં, કાકડી વગેરે વસ્તુઓને આપણે કાચી ખાઇ શકીએ છીએ.
સૂર્યકૂકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે.