કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબું ખાધું.
કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે.
કાગડાએ વાડામાં કોઠીંબાને જોયું.
કૂવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કયું.
ટીંબામાંથી માટી લઇ કાગડો કુંભાર પાસે ગયો.