મંદીના સમયમાં રોકાણકારો નીચેનામાંથી શેમાં રોકાણ કરવાનું પસંદ કરશે?
ઇક્વિટી શેર અને ડિબેન્ચર બે માંથી એક પણ નહી
ડિબેન્ચર
ઇક્વિટી શેર
ઇક્વિટી શેર અને ડિબેન્ચર બન્નેમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય?
ચાર
બે
પાંચ
ત્રણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાર્યશીલ મૂડીને શું કહે છે?
જીવનહર્તા
જીવનરક્ત
જીવનદાતા
જીવનરક્ષક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે?
ઇક્વિટી પરનો વેપાર
મૂડીરોકાણ
ચોખ્ખુ વર્તમાન મૂલ્ય
સામાજિક કલ્યાણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડિવિડન્ડની આવક કરમુક્ત કરમુક્ત હોય ત્યારે રોકાણકારોમાં --------- વધુ લોકપ્રિય હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
ઇક્વિટી શેર
ડિબેન્ચર
પ્રેફરન્સ શેર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધંધાકીય એકમમાં રોજબરોજના ખર્ચા માટે કઇ મૂડી જરૂરી છે?
કુલ મૂડી
કાયમી મૂડી
કાર્યશીલ મૂડી
સ્થિર મૂડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કંપનીમાં રોકાણ કરનારાઓ શું મેળવવાની અપેક્ષાએ કંપનીના શેર ખરીદે છે?
વ્યાજ મેળવવાની અપેક્ષા
બોનસ શેર મેળવવાનીઅપેક્ષા
ડિવિડન્ડ મેળવવાની અપેક્ષા
કુલનફામાં ભાગ મેળવવાની અપેક્ષા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા,તેનો અમલ સરળ બનાવવા,જરૂરી પગલા લેવા અને તેની આલોચના કરવી એટલે........
ઉત્પાદન સંચાલન
નાણાકીય સંચાલન
કર્મચારી સંચાલન
માર્કેટિંગ સંચાલન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાયમી મૂડીનાં સંદર્ભમાં કયું વિધાન સાચું છે?
5 વર્ષ સુધીજ ધંધામાં રોકાયેલી રહે છે.
દેવાદારો,લેણીહૂંડી,બેંકસિલક વગેરે ઘટકો છે.
રોકાણ સરળતાથી પાછું ખેંચી શકાય છે.
તરલત્તાનું પ્રમાણ નજીવું છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય?
કુલ સ્થિર મિલકતો
કુલ કાયમી મિલકતો
કુલ ચાલુ મિલકતો
કુલ બિનચાલુ મિલકતો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.