Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 3
https://www.mathssciencecorner.com
The LCM of two numbers is 4 times their HCF. The sum of LCM and HCF is 125. If one of the number is 100, then the other number is
બે સંખ્યાઓનો લ. સા. અ. તેમના ગુ. સા. અ. કરતાં 4 ગણો છે. લ. સા. અ. અને ગુ. સા. અ. નો સરવાળો 125 છે. જો એક સંખ્યા 100 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
The product of two numbers is 2028 and their HCF is 13. The number of such pairs is
બે સંખ્યાઓનો ગુણાકાર 2028 અને ગુ. સા. અ. 13 છે. તો આવી કેટલી જોડીઓ બની શકે ?
The H.C.F. of two numbers is 8. Which one of the following can never be their L.C.M.?
બે સંખ્યાઓનો ગુ. સા. અ. 8 છે. તો નીચેના માંથી કઈ સંખ્યા તેમનો લ. સા. અ. ન હોઈ શકે ?
The product of two numbers is 2160 and their HCF is 12. Number of such possible pairs is
બે સંખ્યાઓનો ગુણાકાર 2160 અને ગુ. સા. અ. 12 છે. તો આવી કેટલી જોડીઓ બની શકે ?
The L.C.M. of three different numbers is 120. Which of the following cannot be their H.C.F.?
ત્રણ જુદી જુદી સંખ્યાઓનો લ. સા. અ. 120 છે. નીચેના માંથી કઈ સંખ્યા તેમનો ગુ. સા. અ. ન હોઈ શકે ?
The HCF of two numbers is 23 and the other two factors of their LCM are 13 and 14. The larger of the two numbers is :
બે સંખ્યાઓનો ગુ. સા. અ. 23 છે. તેમના લ. સા. અ. ના બે અવયવો 13 અને 14 છે. તો મોટી સંખ્યા કઈ હશે ?
The HCF and LCM of two numbers are 13 and 455 respectively. If one of the number lies between 75 and 125, then, that number is :
બે સંખ્યાઓનો લ. સા. અ. 455 અને ગુ. સા. અ. 13 છે. જો એક સંખ્યા 75 થી 125 વચ્ચે હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
Product of two co-prime numbers is 117. Then their L.C.M. is
બે સહઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 છે. તો તેમનો લ. સા. અ. શું થશે ?
The H.C.F. and L.C.M. of two numbers are 44 and 264 respectively. If the first number is divided by 2, the quotient is 44. The other number is
બે સંખ્યાઓનો લ. સા. અ. 264 અને ગુ. સા. અ. 44 છે. જો એક સંખ્યાને 2 વડે ભાગાકાર કરતાં ભાગફળ 44 મળે છે. તો બીજી સંખ્યા કઈ હશે ?
LCM of two numbers is 2079 and their HCF is 27. If one of the number is 189, the other number is
બે સંખ્યાઓનો લ. સા. અ. 2079 અને ગુ. સા. અ. 27 છે. જો એક સંખ્યા 189 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?