Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 6
https://www.mathssciencecorner.com
The greatest number of four digits which when divided by 12, 16 and 24 leave remainders 2, 6 and 14 respectively is
4 અંકોની મોટામાં મોટી સંખ્યા જેને 12, 16 અને 24 વડે ભાગતાં શેષ અનુક્રમે 2, 6 અને 14 મળે છે, તો આ સંખ્યા કઈ હશે?
The smallest number, which, when divided by 12 or 10 or 8, leaves remainder 6 in each case, is
જયારે એક સંખ્યાને 12, 10 અથવા 8 વડે ભાગતાં દરેક વખતે શેષ 6 મળે છે, તો આવી નાનામાં નાની સંખ્યા કઈ હશે?
The traffic lights at three different road crossings change after 24 seconds, 36 seconds and 54 seconds respectively. If they all change simultaneously at 10 : 15 : 00 AM, then at what time will they again change simultaneously ?
ત્રણ જુદા જુદા રસ્તા પર ની ટ્રાફિક લાઈટ અનુક્રમે 24 સેકંડ, 36 સેકંડ અને 54 સેકંડ પર બદલાય છે. જો આ ત્રણેય ટ્રાફિક લાઈટ 10:15:00 AM પર એકીસાથે બદલી હોય, તો હવે ક્યા સમયે આ ત્રણેય ટ્રાફિક લાઈટ એકીસાથે બદલાશે ?
The least number, which when divided by 18, 27 and 36 separately leaves remainders 5,14, and 23 respectively, is
નાનામાં નાની સંખ્યા જેને 18, 27 અને 15 વડે ભાગતાં શેષ અનુક્રમે 5, 14 અને 23 મળે છે, તો આ સંખ્યા કઈ હશે?
The least number which when divided by 5, 6, 7 and 8 leaves a remainder 3, but when divided by 9 leaves no remainder is
નાનામાં નાની સંખ્યા જેને 5, 6, 7 અને 8 વડે ભાગતાં દરેક વખતે શેષ 3 મળે છે, જયારે 9 વડે નિ:શેષ ભાગી શકાય છે, તો આ સંખ્યા કઈ હશે?
What least number must be subtracted from 1936 so that the resulting number when divided by 9, 10 and 15 will leave in each case the same remainder 7 ?
1936 માંથી નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા બાદ કરતાં તેને 9, 10 અને 15 વડે ભાગતાં દરેક વખતે શેષ 7 મળે છે.
When a number is divided by 15, 20 or 35, each time the remainder is 8. Then the smallest number is
જયારે એક સંખ્યાને 15, 20 અને 35 વડે ભાગતાં દરેક વખતે શેષ 8 મળે છે, તો આવી નાનામાં નાની સંખ્યા કઈ હશે?
From a point on a circular track 5 km long A, B and C started running in the same direction at the same time with speed of 2.5 km per hour, 3 km per hour and 2 km per hour respectively. Then on the starting point all three will meet again after
A, B અને C સમાન સમયે સમાન બિંદુથી એકસરખી દિશામાં વર્તુળાકાર સ્ટેડીયમમાં દોડે છે. A ની ઝડપ 2.5 કિમી/કલાક, B ની ઝડપ 3 કિમી/કલાક અને C ની ઝડપ 2 કિમી/કલક હોય, તો કેટલા સમય બાદ ત્રણેય દોડવીર ફરીથી એક બિંદુએ ભેગા થશે ?
Four runners started running simultaneously from a point on a circular track. They took 200 seconds, 300 seconds, 360 seconds and 450 seconds to complete one round. After how much time do they meet at the starting point for the first time ?
ચાર દોડવીર વર્તુળાકાર માર્ગ પર એકી સાથે દોડવાનું શરુ કરે છે. તેઓ અનુક્રમે 200 સેકંડ, 300 સેકંડ, 360 સેકંડ અને 450 સેકંડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય બાદ તેઓ ફરીથી શરૂઆતી બિંદુએ ભેગા થશે ?
The smallest number, which when divided by 5, 10, 12 and 15, leaves remainder 2 in each case; but when divided by 7 leaves no remainder, is
નાનામાં નાની સંખ્યા જેને 5, 10, 12 અને 15 વડે ભાગતાં દરેક વખતે શેષ 2 મળે છે, જયારે 7 વડે નિ:શેષ ભાગી શકાય છે, તો આ સંખ્યા કઈ હશે?