Presents
Mathematics (ગણિત)
Daily Quiz
LCM and HCF (લ. સા. અ. અને ગુ. સા. અ.)
Paper Set 7
https://www.mathssciencecorner.com
The largest 4-digit number exactly divisible by each of 12, 15, 18 and 27 is
ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા કે જેને 12, 15, 18 અને 27 વડે નિશેષ ભાગી શકાય ?
Five bells begin to toll together and toll respectively at intervals of 6, 7, 8, 9 and 12 seconds. After how many seconds will they toll together again ?
પાંચ ઘંટડીઓ અનુક્રમે 6 સેકંડ, 7, સેકંડ, 8 સેકંડ, 9 સેકંડ અને 12 સેકંડના અંતરે વાગે છે. તો કેટલી સેકંડ બાદ તેઓ એકીસાથે ફરીથી વાગશે ?
Four bells ring at the intervals of 5, 6, 8 and 9 seconds. All the bells ring simultaneously at some time. They will again ring simultaneously after
ચાર ઘંટડીઓ અનુક્રમે 5 સેકંડ, 6 સેકંડ, 8 સેકંડ અને 9 સેકંડના અંતરે વાગે છે. તો તેઓ હવે ક્યારે એકીસાથે વાગશે ?
Three bells ring simultaneously at 11a.m. They ring at regular intervals of 20 minutes, 30 minutes, 40 minutes respectively. The time when all the three ring together next is
ત્રણ ઘંટડીઓ સવારે 11 AM એ એકીસાથે વાગે છે. જો આ ઘંટડીઓ અનુક્રમે 20 મિનિટ, 30 મિનિટ અને 40 મિનિટના અંતરે વાગતી હોય, તો તેઓ ફરીથી ક્યા સમયે એકીસાથે વાગશે ?
Four bells ring at intervals of 4, 6, 8 and 14 seconds. They start ringing simultaneously at 12.00 O’clock. At what time will they again ring simultaneously ?
ચાર ઘંટડીઓ અનુક્રમે 4, 6, 8 અને 14 સેકંડના અંતરે વાગે છે. જો તેઓ 12 કલાકે એકીસાથે વાગી હોય તો હવે ક્યા સમયે એકીસાથે વાગશે ?
L.C.M. of 2/3, 4/9, 5/6 is
2/3, 4/9 અને 5/6 નો લ.સા.અ. શું મળે ?
4 bells ring at intervals of 30 minutes, 1 hour, 1.5 hour and 1 hour 45 minutes respectively. All the bells ring simultaneously at 12 noon. They will again ring simultaneously at :
ચાર ઘંટડીઓ અનુક્રમે 30 મિનિટ, 1.5 કલાક અને 1 કલાક 45 મિનિટના અંતરે વાગે છે. જો તેઓ 12 કલાકે એકીસાથે વાગી હોય તો હવે ક્યા સમયે એકીસાથે વાગશે ?
The least number, which is a perfect square and is divisible by each of the numbers 16, 20 and 24, is
નાનામાં નાની એવી કઈ પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને 16, 20 અને 24 વડે નિશેષ ભાગી શકાય ?
The greatest number of four digits which when divided by 3, 5, 7, 9 leave remainders 1, 3, 5, 7 respectively is :
ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા કે જેને 3, 5, 7 અને 9 વડે ભાગતાં શેષ અનુક્રમે 1, 3, 5 અને 7 વધે છે, તો આ સંખ્યા કઈ હશે ?
The number nearest to 10000, which is exactly divisible by each of 3, 4, 5, 6, 7 and 8, is :
10000 ની નજીકની કઈ સંખ્યા છે કે જેને 3, 4, 5, 6, 7 અને 8 વડે નિશેષ ભાગી શકાય ?